________________ 198 જિનવ દિવસના પૂર્વ ભાગમાં એક્ષપદ પામ્યા. શ્રીધર્મનાથ, શ્રીઅરનાથ, શ્રીનમિનાથ અને શ્રી મહાવીરદેવ એ ચાર જિનવરે રાત્રીના છેલ્લા ભાગમાં મોક્ષપદ પામ્યા.એ સીવાયના બાકી રહેલા શ્રી વિમલનાથ, શ્રીઅનંતનાથ, શ્રીશાન્તિનાથ, શ્રીકુંથુનાથ, શ્રીમલ્લિનાથ, શ્રીમુનિસુવ્રત, અને શ્રી નેમિનાથ શ્રી પાર્શ્વનાથ એ આઠ જિનવ રાત્રીના પહેલા ભાગમાં મેક્ષ પદ પામ્યા.મેક્ષ સંબંધિઆઓ જિનવરના જન્મ સંબંધિ આરાઓ છે તે પ્રમાણે જાણવા. વળી એક્ષપદ પછી બાકીને આરે પિતાના જન્મ સમયના કહેલા આરાથી આયુષ્યને ભાગ બાદ કરતાં જે બાકી રહે તે કાલ ગણવે, જેમ કે શ્રીષભદેવના જન્મ સમયે ચોરાશીલાખ પૂર્વ અને નેવાશી પખવાડયાં બાકી ત્રીજે આરે હતેહવે તેમાંથી પ્રભુનું ચોરાશીલાખ પૂર્વનું આયુષ્ય બાદ કરતાં મેક્ષ પછી નેવાસી પક્ષ ગયા ત્યારે ચોથો આરે બેઠા અને ત્રીજો પૂર્ણ થયે. (1) બાકીના સર્વ જિનવરે ચોથા આરામાંજ મોક્ષપદ પામ્યા છે. જન્મ સંબંધિ જે આરો કહ્યો છે તેમાંથી તેમનું આયુષ્ય બાદ કરતાં બાકી રહ્યો તેટલે ચોથે આરે જાણ. જેમકે શ્રી અજિતનાથના નિર્વાણથી બેતાલીસ હજાર ઓછા પચાસ કરેડ લાખ સાગરોપમ ત્રણ વર્ષ આઠ માસ ચોથો આરો બાકી (2) ત્રીજા સંભવનાથના નિર્વાણથી વિશ કરોડ લાખ સાગરોપમમાંથી બેતાલી હજાર વર્ષ બાદ કરીને ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથે આરે બાકી (3) ચોથા અભિનંદનના નિર્વાણથી બેતાલીસ હજાર વર્ષ ઓછા દશ કરોડ લાખ સાગરોપમ ત્રણ વર્ષ