________________ 17 સાથે, શ્રી પાર્શ્વનાથ તેત્રીસ મુનિઓ સાથે, શ્રી મહાવીર સ્વામી એકલા મોક્ષ પામ્યા. બાકીના (બાર) તીર્થકરોની સાથે એક એકહજાર મુનિઓ મેક્ષ પદ પામ્યા. સર્વ તીર્થકરોની સાથે મેક્ષે ગયેલાને પરિવાર આડત્રીસ હજાર ચારસોને પંચાશી (38485) હવે, અર્થાત્ તેટલા મુનિવરે મોક્ષપદ પામ્યા દ૧૮૩૧લા 32 મેક્ષ પરિવાર કથનરૂપ 154 મું સ્થાનક પૂર્ણ થયું. હવે મેક્ષ ગમન સંબંધી વેલા, મેક્ષ ગમન સમઅને આરે અને તે સમયે બાકી રહેલે તે આરાને કાળ જણાવે છે. मूलं-अवरोहे सिद्धिगया,-संभवपउमाभसुविहिवसुपुज्जो // सेसा उसहाईया, सेयसंता उ पुचण्हे // 321 // धम्मअरनमीवीरा-ऽवररत्ते पुव्वरत्तर सेसा // पुव्वं व मुक्खअस्या-सेसमवितं तु निअनिआउ विणा।।३२२॥ छाया-अपराण्हे सिद्धिगताः, संभवपद्माभमुविधिवासुपूज्याः॥ शेषा ऋषभादिकाः, श्रेयांसान्तास्तु पूर्वाण्हे // 321 // धर्माऽरनमिवीरा-अपररात्रे पूर्वरात्रे शेषाः // . पूर्ववन्मोक्षारकशेषमपि, तत्तु निजनिजाऽऽयुर्विना॥३२२॥ ભાવાર્થ–શ્રીસંભવનાથ, શ્રી પદ્મપ્રભ તથા શ્રીસુવિધિનાથ અને શ્રીવાસુપૂજ્ય દિવસના ઉત્તર ભાગમાં (પાછલા પહેરે ચોથા ભાગમાં) એક્ષપદ પામ્યા. એ વિનાના શ્રીષભદેવ, શ્રી અજિતનાથ, શ્રીઅભિનંદન, શ્રીસુમતિનાથ, શ્રીસુપાર્શ્વનાથ, શ્રીચંદ્રપ્રભ, શ્રી શીતલનાથ અને શ્રીશ્રેયાંસનાથ એ આઠ