________________ - 174 ' ભાવાર્થ–સર્વ જીવરના શાસનમાં જીવ 1 અજીવ 2 પુન્ય 3 પાપ 4 આશ્રવ 5 બંધ 6 સંવર 7 નિર્જરા 8 મેક્ષ 9 એ નવ તત્ત્વો પ્રવર્તે છે અને આ પ્રત્યેક તત્વો સૂક્ષ્મ દષ્ટિથી અનેક પ્રકારનાં થાય છે ૨૮૪ના ચારિત્ર સંખ્યા ગણનારૂપ 13 મું તત્ત્વ સંખ્યા ગણનારૂપ ૧૩૧મું સ્થાનક પૂર્ણ - હવે સામાયિકની સંખ્યા જણાવે છે. मूलं-सव्वेहिचउ समइआ, सम्मस्सुअ देससम्वविरईहिं / भणिआ सागरकोडा-कोडी सेसेसु कम्मेसु // 285 // छाया-सर्वेश्चत्वारिसामायिकानि, सम्यक्श्रुतदेशसर्वविरतिभिः। અનિતાનિ સોરારી g | | 28 ભાવાર્થ–સર્વ નવરેએ ચાર પ્રકારનાં સામાયિક ઉપદેશેલાં છે. સામાચિકેનાં નામ આ પ્રમાણે જાણવાં. સમ્યકત્વ સામાયિક 1 શ્રતસામાયિક 2 દેશવિરતિ સામાયિક 3 સર્વ વિરતિ સામાયિક 8 એ ચાર પ્રકારના સામાયિક જાણવાં. આ સામાયિકનો લાભ જીવને સાત કર્મની એક કડાકે સાગરોપમની સ્થિતિ બાકી રહે ત્યારે થાય છે ૨૮પા સામાયિક સંખ્યા ગણનારૂપ ૧૩રમું રથાન પૂર્ણ થયું. - હવે પ્રતિકમણની સંખ્યા જણાવે છે. मूलं-देसिअ ? राइअ 2 / पक्खिय 3, चउमासिभ वच्छ જગ નાનાગા दुन्ह पण पडिकमणा, मज्झिमगाणं तु दो पहपा 1286 //