________________ 173 ભાવાર્થ-પહેલું સામાયિક ચારિત્ર, બીજું છે પસ્થાપન. ચારિત્ર, ત્રિનું પરિહાર વિશુદ્ધિક ચારિત્ર, ચેાથું સૂક્ષ્મ સપરાય અને પાંચમું ચાખ્યાત ચારિત્ર એ પાંચ પ્રકારનું રાત્રિ જાણવું પારા सूल-दुण्डं पण इअरा, तिनिउ सामय सुहुमअहखाया। जीवाई नवतत्ता, तिन्नि हवा देवगुरुधम्मा // 283 // छाया--द्वयोःपञ्चेतरेषां, त्रीणि तु सामायिकसूक्ष्मयथाख्या. તાનિ जीवादि नवतत्त्वानि, त्रीण्यथवा देवगुरुधर्माः // 283 // ભાવાર્થ–પ્રથમ અને છેલ્લા અનવરના સાધુઓને પાંચે ચારિત્રની પ્રાપ્તિ હોય છે અને બીજા એટલે બાવીસ તીર્થકરના સાધુઓને ત્રણ ચારિત્રની પ્રાપ્તિ હોય છે. તેનાં નામ-સામાયિક ચારિત્ર 1 સૂક્રમ સંપરાય 2 યથાખ્યાત ચારિત્ર 3 એ ત્રણું ચારિત્ર બાવીસ તીર્થકરના સાધુઓને પ્રાપ્ત થાય છે જીવાદિ નવત. અથવા શુદ્ધદેવ, શુદ્ધગુરૂ અને શુદ્ધધર્મ એ ત્રણ તાવ અથવા સમ્યગ જ્ઞાન, અને સમ્યગદર્શન સમ્યગ્રચારિત્ર સર્વ તીર્થકરના સમયમાં પ્રવર્તે છે તેમાં ફેરફાર પડતું નથી પર૮૩ मूलं--सव्वेसि जियअजिया, पुन्नं पावं च आसवोबंधो / ... संवरनिज्जरमोक्खा, पत्तेअमणेकहा तत्ता // 284 // छाया--सर्वेषां जीवाजीवौ, पुन्यं पापं चाऽऽश्रवो बन्धः। संवरनिर्जरामोक्षाः, प्रत्येकमनेकधा तच्चानि // 284 //