________________ ઓિની સંખ્યા જે ઉપર ગાથામાં કહી છે તે સંખ્યા સમગ્ર મુનિ સંખ્યામાંથી બાદ કરીને સામાન્ય મુનિઓની બાકી રહેલી સંખ્યા જાણવી ર૬ળા હવે સર્વ જીનેશ્વરોના સર્વ સામાન્ય સાધુઓની સંખ્યા કહે છે. मूलं एगृणवीसलक्खा, तह छासीई हवंति सहसाई / __ इगवन्ना अहियाई, सामन्नमुणीण सम्वग्गं // 268 // છાયા-નિર્વિરાતિક્ષા–તથા પોતિર્માનિત સत्राणि / एकपञ्चाशदधिकानि, सामान्यमुनीनां सर्वाङ्कम्॥२६८॥ ભાવાર્થ–ચોવીશ ઇનવરના સર્વ સાધારણ મુનિઓની સંખ્યા ઓગણીસ લાખ છાશાહજાર એકાવન : (૧૯૮૬૦૫૧)ની જાણવી શારદા સામાન્ય મુનિ સંખ્યારૂપ -રરમું સ્થાન પૂર્ણ છે હવે અનુત્તર વિમાનમાં ગમન કરનાર મુનિઓની સંખ્યા તેમજ પ્રકીર્ણ ગ્રંથની સંખ્યા તથા પ્રત્યેક બુદ્ધોની સંખ્યા જણાવે છે...' मूलं-बावीससहसनक्सय, उसहस्सअणुत्तरोववाइमुणी। . नेमिस्ससोलपार-स्स बार वीरस्सअठसया // 269 // छाया--द्वाविंशतिसहस्राणि नवशतानि, ऋषभस्याऽनुत्तरो पपातिमुनयः / नेमेः षोडश पार्श्वस्य, द्वादश वीरस्याऽष्टशतानि // 269 // ભાવાર્થ_શ્રી ઋષભદેવના બાવીસ હજાર નવસે અ‘નુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર મુનિઓની સંખ્યા જાણવી.