________________ પાર્શ્વનાથને સાડાત્રણસો 23 શ્રી મહાવીરસ્વામીને ત્રણ 24 ચૌદ પૂર્વધર મુનિઓની સંખ્યા જાણવી, વીસ ઇનવરના સર્વે મળીને ચોત્રીસ હજારમાં બે ઓછા (33998) પૂર્વધર મુનીની સંખ્યા જાણવી. પરિપ૮ર૫લાર૬ના ચૌદ પૂર્વધર મુનિની સંખ્યા ગણનારૂપ ૧૧ભું સ્થાનક વે વૈક્રિયલબ્ધિધની સંખ્યા જણાવે છે. मूल-चीससहस्सा छसया 1 वीसंचउमय 2 गुणीस अहसया 3 // इगुणीसठार चउसय 5 सोलट्ठसय 6 पनरतिसया - 7 // 261 ॥'चउदस 8 तेरस 9 बारस 10 एगारस 11 दस 12 नव 13 1 14 सगसहसा 15 सही 16 इगुवन्नसया. 17 तिसयरि 18 गुणतीस 19 वीससया 20 // 262 // पन्ना 21 पनरसि 22 गारस 23 सत्तसयाई 4 विउविलद्धिमुणी // सब्वेअडहिय दुसया पणयाल सहस्स दो लक्खा // 263 // छाया-विंशतिसहस्रः षट्शतानि विंशतिश्चतुःशतमेकोन विंशत्यष्टशतानि, एकोनविंशत्यष्टादश चतुः शतंषोडशाष्टशतंपञ्चदशत्रिशतानि // 261 // चतुर्दश . . त्रयोदशद्वादशैकादशदशनवाष्टसप्तसहस्नाः। षष्टिरेक पञ्चाशच्छतानि त्रिसप्तत्येकोनत्रिंश द्विशतिशतानि // 262 // पञ्चाशत् पञ्चदशैकादशः सप्तसतानि