________________ 160 , वैक्रियलद्धिमुनयः // सर्वे ऽष्टाधिक देशते पञ्चचत्वाસિનિ ક્ષે 263 ભાવાર્થ-શ્રી ઋષભદેવને વીસહજાર છસો વૈક્રિયલબ્ધિવંત મુનીઓની સંખ્યા 1 અજીતનાથ વીસ હજાર ચારસે 2 શ્રી સંભવનાથને ઓગણસ હજાર આઠસે 3 શ્રી અભિનંદનને ઓગણીસ હજાર 4 શ્રી સુમતિનાથને અઢાર હજારેને ચારસો 5 શ્રી પદ્મપ્રભને સેળ હજાર આઠસે 6 શ્રી સુપાર્શ્વનાથને પંદર હજારને ત્રણ 7 શ્રી ચંદ્રપ્રભને ચૌદ હજાર 8 શ્રી સુવિધિનાથને તેર હજાર 9 શ્રી શીતલનાથને બાર હજાર 10 શ્રી શ્રેયાંસનાથને અગીયાર હજાર 11 શ્રી વાસુપૂજ્યને દસ હજાર 12 શ્રી વિમલનાથને નવ હજાર 13 શ્રી અનંતનાથને આઠ હજાર 14 શ્રી ધર્મનાથને સાત હજાર 15 શ્રી શાંતિનાથને છ હજાર 16 શ્રી કુંથુનાથને પાંચ હજાર એકસો 17 શ્રી અરનાથને ત્રણ હજાર આઠસો 18 શ્રી મલિનાથને બે હજાર નવસે 19 શ્રી મુનિસુવ્રતસ્વામીને બે હજાર ર૦ શ્રી નમિનાથને પાંચ હજાર 21 શ્રી નેમિનાથને એક હજાર પાંચસે 22 શ્રી પાર્શ્વનાથને એક હજાર શ્રી મહાવીર દેવને સાત 24 વૈક્રિયલબ્ધિવંત મુનિવરોની સંખ્યા જાણવી. સર્વ જી નવરોના સર્વ વૈકિયલમ્બિવંત મુનિવરોની સ ખ્યા બે લાખપિસ્તાલીસ હજાર બસો ને આઠ (૨૪૫૨૦૮)ની જાણવી પારદા માર૬રા ર૬૩ વૈક્રિયલબ્ધિવંત મુનીવરની સંખ્યા ગણનારૂપ ૧૨૦મું સ્થાનક પૂર્ણ