________________ 129 અતિશય (3) વળી શ્વાસ–પ્રાણવાયુ કમલના ગંધ સમાન ઉત્તમ સુગંધિ આપે છે આ ચે અતિશય (4) આ ચાર અતિશય બેંકોને જન્મથી આરંભી સ્વાભાવિક હોય છે, હવે ઘનઘાતિ કર્મોને ક્ષય થવાથી પ્રગટ થતા અગિયાર અતિશય જર્ણવે છે. मूलम्-तिरिनरसुराण कोडाकोडीओ मिति जोयणमहीए। सव्वसभासाणुगया, वाणी भामंडलं पिटे // 196 // रुयवइरईइमारी, डमरदुभिक्खं अवुटिअइवुठो / जोयणसए सवाए, न हुंति इअ कम्मखयजणिया // 197 // छाया-तिर्यग्नरमुराणां, कोटाकोटयोमान्तियोजनमह्याम् / सर्वेषां भाषानुगता, वाणी भामण्डलं पृष्ठे // 196 // रुजोवैरैतिमारी-डमरदुर्भिक्षमवृष्टिरतिवृष्टिः / योजनशते सपादे, नभवन्त्येते कर्मक्षयजनिताः // 19 // ભાવાર્થ– એક જન–ચાર ગાઉ પ્રમાણવાળા સમવસરણની ભૂમિમાં તિર્યંચ, મનુષ્ય અને દેવેની કટાકાટી સંખ્યામાં સમાઈ શકે છે, પરંતુ શ્રી જીતેંદ્ર ભગવાનના મહિમાથી કોઈપણ જીવને પરસ્પર બાધા-પીડા થતી નથી આ પ્રથમ અતિશય (1) દેવ અસુર અને મનુષ્યાદિ શર્વ પ્રાણીઓ ભગવાનની વાણુને પોતપોતાની ભાષા વડે સ્પષ્ટ સમજે છે. અન્યત્ર પણ કહ્યું છે કે, . રેવા થી નર નારી, રાજરાચાકવિ રાવરીના तिर्यश्चोपि हि तैरश्ची, मेनिरे भगवद्विरम् // 1 // ભાવાર્થ––વીતરાગ ભગવાન સમવસરણમાં બેસી