________________ 118 ભાવાર્થ–સર્વ જીનેશ્વરને જન્મથી આરંભી ચારઅતિશય હોય છે, ચાર ઘાતિ કમને ક્ષય થવાથી અગીયાર અતિશય પ્રગટ થાય છે. અને દેવે એ ભક્તિવડે કરેલા ઓગણીશ અતિશય હેાય છે એમ એકંદર મળી ચેતરીશ. (34) અતિશય હોય છે. હવે ચાતરીશ અતિશયોનું વિસ્તાર પૂર્વક વર્ણન કરે છે. मुहम्--सेअमलामयरहियं, देहं सुहगंधस्त्रसंजुत्तं / निविस्समबीभच्छं, गोखीरनिहं रुहिरमंस // 194 // ... न य आहारनिहारा, अइसयरहिआण जंति दिटिपहे / सासो अ कमलगंधो, इअ जम्मा अइसया चउरो // 195 // छाया-स्वेदमलाऽऽमयरहितो-देहः शुभगन्धरूपसंयुक्तः / निविसमविभत्सं, गोक्षीरनिभं रुधिरमांसम् // 194 // म च आहारनिहारा-चतिशयरहितानां यातोदृष्टिपथे / श्वासश्चकमलगन्ध-एतेजन्मनोऽतिशयाश्चत्वारः // 195 // ભાવાર્થ-સર્વ જનવરેને દેહ વેદ-પ્રસ્વેદ, મલમેલ અને આમય-રોગ રહિત હોય છે, તેમજ શુભ ગધસુગંધ અને શુભ રૂપથી સુશોભિત હોય છે. આ પ્રથમ અતિશય (1) દુર્ગધ રહિત, દેખાવમાં સુંદર, ગાયના દુધ સમાન ઉવલ રૂધિર તથા માંસ પણ હોય છે. આ બીજે અતિશય (2) આહાર-ભજન અને નિહાર–મલત્યાગ એ અને ચર્મચક્ષુષવાલા પ્રાણિઓ ને દષ્ટિબેચર થતા નથી. આ ત્રીજે