________________ ' સુવિધિનાથને દેહ 100) ધનુષ પ્રમાણુ, ત્યાર બાદ પાંચ છગેંદ્રોમાં દશ દશ ધનુષ પ્રમાણ ઓછા ગણવા જેમકે શીતલનાથને દેહ નવુ (90) ધનુષ પ્રમાણે, શ્રી શ્રેયાંસનાથને દેહ એંશી (80) ધનુષ પ્રમાણ શ્રીવાસુ પૂજ્યને દેહ સીતેર (70) ધનુષ પ્રમાણ, શ્રી વિમલનાથને દેહ (60) સાઠ ધનુષ પ્રમાણ શ્રી અનંતનાથને દેહ (50) પચાસ ધનુષ પ્રમાણ ત્યાર બાદ આઠ જીનવા માં પાંચ પાંચ ધનુષ ઓછું જાણવું-જેમકે ધર્મનાથને દેહ પીસ્તાળીશ (45) ધનુષ પ્રમાણુ, , શાંતિનાથને દેહ ચાળીશ (40) ધનુષ પ્રમાણ, કુંથુનાથને પાંતરીસ (35) ધનુષ પ્રમાણ, અરનાથને દેહ ત્રીશ (30) ધનુષ પ્રમાણ શ્રી મલ્લિનાથને દેહ પચીશ (25) ધનુષ પ્રમાણ. મુનિસુવ્રતને દેહ વિશ(ર૦) ધનુષપ્રમાણ શ્રી નમિનાથને દેહ પંદર (15) ધનુષ પ્રમાણ, શ્રી નેમિનાથને દેહ દશ (10) ધનુષ પ્રમાણ; શ્રી પાર્શ્વનાથને દેહ નવ હાથ પ્રમાણ જાણ તેમજ શ્રી મહાવીર સ્વામીને દેહ સાત હાથ પ્રમાણુ ઉન્નત જાણ, આ સર્વ પ્રમાણ ઉસેધાંગુલથી જાણવું, અને આત્માગુલના પ્રમાણથી સેવે જીને એક સે વીશ(૧૨૦)અંગુલના દેહવાળા હોય છે.૧૨લા ઉત્સધાંગુલ અને આત્માંગુલદેહમાનનામે (4-50) સ્થાનકસમાપ્ત. હવે પ્રમાણગુલથી જીનવના દેહનુંમાન કહે છે. मूलम्--चउधणुवारंसद्गं, उसहायंगुलपमाण अंगुलयं / ते उसहो वीससयं, बारंगुलहाणि जा सुविही // 131 //