________________ 70 નામ જાણવું. (17) તેમજ-વંશ અને સમૃદ્ધિ વિગેરેની વિશેષ વૃદ્ધિ કરવાથી અઢારમા પ્રભુનું નામ અરનાથ જાણવું અને વિશેષપણે પ્રભુ ગર્ભમાં આવ્યા તે સમયે તેમની માતાએ સ્વપ્નમાં મહારત્નાકર જે તેથી શ્રી અરનાથ નામ જાણવું (18) 114 मूलम्-मोहाईमल्लजया, मल्ली वरमल्लसिज्जडोहलओ 19 मुणिमुवो जहत्था-भिहो तहबावि तारिसागम्भे 20 - 217 | છાયા–દારિદૃગા-જીર્વાશાવો: - मुनिसुव्रतोयथार्थाऽभिध-स्तथास्वाऽपि तादृशागर्भ // 117 ભાવાર્થ–મહાદિક મલેને જીતવાથી મલ્લિનાથ નામ જાણવું અને વિશેષથી મલ્લિજીનવર માતાના ગર્ભમાં આવ્યા તે સમયે તેમની માતાને ઉત્તમ પ્રકારનાં માલતીનાં પુષ્પોની શાને દેહ-મરથ પ્રગટ થવાથી ઓગણીશમા જીદ્રનું નામ શ્રી મલિનાથ જાણવું. (19) મુનિ સંબંધી ઉત્તમ પ્રકારનાં વ્રત ધારણ કરવાથી મુનિસુવ્રત એ નામ યથા– એટલે સાર્થક નામ થયું અને વિશેષથી જ્યારે નવર ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતા પણ તેવા પ્રકારનાં ઉત્તમ વ્રતમાં રૂચિવાળાં થયાં તેથી વીશમા અનવરનું નામ શ્રી મુનિસુવ્રત જાણવું. (20) 117 मूलम्-रागाइनामणेणं, गम्मे पुररोहिनामणाउ नमी 21 / दुरिअतरुचक्कनेमी, रिटमणी नेमिसुविणाओ॥२२॥११॥