________________ छाया-रागादिनामनेन, गर्भे पुररोधिनामनान्नमिः। 'दुरिततरुचक्रनेमी-रिष्टमणिर्नेमिस्वप्नतः 22 // 118 / / ભાવાર્થ–રાગદ્વેષ રૂ૫ શત્રુઓને નમાવવાથી [ વશ કરવાથી ] નમિ નામ જાણવું, વિશેષપણે પ્રભુ ગર્ભાશયમાં આવ્યા ત્યારે નગરને રે કરનાર (રેકનાર) શત્રુભૂત અન્ય રાજાએ પ્રભુની માતાને કિલ્લા ઉપર ફરતાં જોઈ ભય પામીને નાશી ગયા તેથી એકવિસમા તીર્થંકરનું નામ નમિનાથ જાણવું, તેમજ ભવાંતરમાં પરિભ્રમણ કરાવનાર પાપરૂપ વૃક્ષોને નાશ કરવામાં ચક્રધારાસમાન હોવાથી નેમિનાથ એ નામ સામાન્યથી જાણવું અને વિશેષથી ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારે શિવાદેવી માતાએ સ્વપ્નમાં રિઝરત્નમય નેમિ (ચક્ર ધારા) દેખવાથી સ્વનાનુસારે બાવીશમાં તીર્થકર રિષ્ટનેમિ અથવા અરિષ્ટ–અમંગલને નાશ કરવાથી અરિષ્ટનેમિનાથ જાણવું. 22 મે 118 मुलम्-भावाण पासणेणं, निसिजणणोसप्पपासणा पासो / * નાણારૂપાન, વળી વાળો 2 24 2 / छाया-भावानां दर्शनेन, निशि जननी सर्पदर्शनात्पार्थः। ज्ञानादि धनकुलादीनां, वर्द्धनो वर्द्धमानश्च // 119 // ભાવ ઈ–સર્વ સંસારમાં રહેલા પદાર્થોને જ્ઞાન દ્વારા પ્રત્યક્ષપણે જેવાથી શ્રી પાર્શ્વનાથ નામ જાણવું. વિશેષથી પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે રાત્રિમાં વામાદેવીએ પિતાની શય્યા પાસે જતે સર્પ જે તેથી તેવીસમા તીર્થંકરનું નામ શ્રી પાર્શ્વનાથ એ નામ યથાર્થ થયું છે. તેમજ જ્ઞાન, દર્શન, ચારિત્ર,