________________ मूलम्-धम्मसहावा धम्मो, गब्भे मायावि धम्मिा अहि / 15 / संति करणाउ संती, देसे असिवो समकरणा॥१६॥ छाया-धर्मस्वभावाद्धर्मा-गर्भ माताऽपि धार्मिकाऽधिकम्।१६। शान्तिकरणाच्छान्ति-देशेऽशिवोपशमकरणात् (16) // 115 // ભાવાર્થ–-સામાન્યથી જીવનરને ધાર્મિક સ્વભાવ હેવાથી ધર્મનાથ નામ જાણવું અને વિશેષપણાથી જીવેંદ્ર ભગવાન ગર્ભમાં આવે છતે તેમની માતા ધર્મકાર્યમાં અધિકાધિક પ્રીતિવાળાં થયાં માટે તેનું નામ શ્રી ધર્મનાથ જાણવું. [15 વળી સળમા તીર્થંકરનું નામ સર્વત્ર શાંતિ એટલે સર્વ ઉપદ્રવ દૂર કરવાથી શ્રી શાંતિનાથ જાણવું. તેમજ ગર્ભ સમયે દેશની અંદર મારો–મહામારી વિગેરે દરેકવિને દૂર થવાથી વિશેષપણે સેળમા તીર્થંકરનું નામ શ્રી શાંતિનાથ જાણવું. (16) 115 मुलम्-कुंथु त्ति महीइ ठिओ, भूमोठिअरयणथूभमुविणाओ 171 साइवुहिकरणा, अरो महारयणअरसुविणा // 18 // छाया-कुन्थुरितिमह्यां स्थितो-भूमिस्थितरत्नस्तूपस्वप्नात् / वंशादिवृद्धिकरणा-दरो महारत्नाकरस्वप्नात् // 116 // ભાવાર્થ –કુંથ એટલે પૃથ્વી ઉપર સદ્ધર્મ વિસ્તારવા માટે સ્થિતિ કરતા હોવાથી કુંથુનાથ એ નામ સામાન્યપણે જાણવું અને વિશેષપણે ગર્ભ સમયે તેમની માતાને પૃથ્વી પર રહેલા રત્ન સૂપ (ચત્ય)નું સ્વપ્ન આવવાથી શ્રી કુંથુનાથ