________________ એ પ્રથમને ભાવ તારવે છે. પ્રવચનમાં વ ઉપર અનુસ્વાર ચડાવીને સતત પ્રવંચન કરવામાં તત્પર રહે છે. વિશ્વને આવી વિષમતામાંથી ઉગારવાનું બળ આ સંગ્રહમાં આપેલા ગ્રન્થમાં છે. એક વખત પણ ગીતાર્થ ગુરુ ભગવંત પાસે આનું શ્રવણ કરીને અનુભવ કરવા જેવું છે. ઉત્તમ ભાવોનું સેવન કરી જગતના છ મહવિષથી મુક્ત બની આત્મ સ્વરૂપમાં લીન બને. એ જ ભાવના વિજયધર્મધુરન્ધરસૂરિ 9-10-77 | શ્રીનેમિસૂરિજી જ્ઞાનશાળા પાંજરાપોળ અમદાવાદ