________________ આભાર અનુમોદનીય, અનુકરણીય...! શાસ્ત્રસંદેશમાલાના સોળમા ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પૂ.આ.શ્રી. વિજયજિનચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.આ.શ્રી. વિજય સંયમરત્નસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.આ.શ્રી વિજય યોગતિલકસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી માલવાડા પંચ મહાજન માલવાડા (રાજસ્થાન) F આ તરફથી શ્રી સંઘના જ્ઞાનદ્રવ્યની નિધિમાંથી લેવામાં આવેલ છે. તેની અમો ભૂરી...ભૂરી... " અનુમોદના કરીએ છીએ.... ? શ્રી સંઘ તથા ટ્રસ્ટીગણના અમો આભારી છીએ ..! - - શાસ્ત્રસંદેશમાલા