________________ 272 श्रीचतुःशरणप्रकीर्णकम् ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, શ્રતની પરિભાષા ચતુર્વિધ શ્રમણસંઘ, પ્રથમ ગણધર અને તીર્થકર એ ત્રણમાં જ કરેલ છે, પરંતુ સિદ્ધાચલાદિમાં કરેલ નથી. તેથી શાસ્ત્રના વચનમાં વિચાર કરનારને વ્યામોહ થાય કે, શાસ્ત્રમાં ત્રણ પ્રકારનાં તીર્થ કહેલ છે તેથી સિદ્ધાચલાદિને તીર્થ કહી શકાય નહિ. તેથી કહે છે - ટીકાર્ય : વ્યવહાર.....સ્થિતમ્ | વ્યવહારવિશેષ માટે તે તે પ્રકારનું પરિભાષણ કે અપરિભાષણ બુદ્ધિમાનોને વ્યામોહ માટે નથી, એ પ્રમાણે સ્થિત છે. વિશેષાર્થ - તીર્થકરો તીર્થને કરે છે એ બતાવવા અર્થે ત્રણ પ્રકારનાં તીર્થો ગ્રહણ કરેલ છે. કેમ કે તીર્થકરો સિદ્ધાચલાદરૂપ તીર્થને કરતા નથી, પરંતુ ત્રણ પ્રકારનાં તીર્થોને જ કરે છે. તેથી તીર્થને કરનારા તે તીર્થકર છે, એ રૂપ વ્યવહારવિશેષને બતાવવા માટે, આ પ્રકારે પરિભાષા કરેલ છે, એ વસ્તુ બુદ્ધિમાનો સમજી શકે છે, તેથી તેઓને વ્યામોહ થતો નથી. ટીકા - भावनिक्षेपे तु न विप्रतिपत्तिरिति चतुर्णामपि सिद्धमाराध्यत्वम् / / 2 / / ટીકાર્ચ - માન.........મારેTષ્યત્વ | વળી ભાવનિપામાં વિપ્રતિપત્તિ નથી, એથી કરીને ચારે પણ નિક્ષેપોનું આરાધ્યપણું સિદ્ધ થયું. રા. प्रवचनपरीक्षा - अष्टमविश्रामगाथा-११४ एवं अरिहनरस्सवि भावजिणो उत्तमंगमवसेसं / ठवणप्पमुह जिणिंदा निअनिअकिरिआसु साविक्खा / / 114 / / एवं-प्रागुक्तप्रकारेणार्हनरस्यापि-नामादिचतुर्विधस्यापि जिनेन्द्रस्य विवक्षया समुदायेन नरस्य भावजिनो हि उत्तमाङ्गकल्पः, अवशेषाः-स्थापनाप्रमुखाः नामस्थापनाद्रव्यरूपा अर्हन्तः शेषावयवकल्पाः इति गम्यम्,