________________ श्री चक्षुरप्राप्यकारितावादः શ્લોક-૧૮-૧૯ : અવતરણિકા : ચક્ષુરપ્રાપ્યકારિત્વ પક્ષમાં જયરામ ભટ્ટાચાર્ય જણાવેલ ગૌરવ અને ચક્ષુપ્રાપ્યકારિત્વ પક્ષમાં લાઘવ સાધક પૂર્વપક્ષ રજૂ કરે છે. यत्त्वेवं खलु भित्त्यादि स्वप्राचीस्थस्य चाक्षुषे।। स्वप्रतीचीगतत्वेन वक्तव्यं प्रतिबन्धकम् // 18 // तथा च गौरवात्क्लृप्ते चक्षुषो द्रव्यचाक्षुषे / संयोगेनैव हेतुत्वे नार्तिः फैलमुखात्ततः // 19 // શ્લોકાર્થ ? ચક્ષરપ્રાધ્યકારિતાવાદીના (જૈનોના) મતે દિવાલાદિની પાછળ રહેલી વસ્તુને ત્યાં જ રહેલો વ્યક્તિ તો જોઈ શકે છે. તેથી દિવાલને સામાન્યથી તો પ્રતિબંધક કહી શકાશે નહિ. આવી સ્થિતિમાં દિવાલાદિ પ્રતિબંધકની પૂર્વદિશામાં રહેલ વ્યક્તિના ચાક્ષુષ પ્રત્યક્ષ પ્રત્યે તમારે સ્વ પ્રતીચી (પશ્ચિમદિશા) વૃત્તિત્વ સમ્બન્ધથી દિવાલાદિ પ્રતિબન્ધક છે તેમ કહેવું પડશે. અને તે તે પ્રતિબંધકના અભાવને કારણ તરીકે પણ માનવા પડશે માટે વ્યક્તિભેદે અનંત પ્રતિબધ્ય - પ્રતિબંધક ભાવ માનવા પડશે, તેથી સ્પષ્ટપણે કલ્પનાગૌરવદોષ તમારા મતે આવે છે. જ્યારે અમારા મતે તો ઘટાદિદ્રવ્યના ચાક્ષુષપ્રત્યક્ષ પ્રત્યે સંયોગેન ચક્ષુની કારણતા સિદ્ધ જ છે. તેથી ત્યારબાદ જે અનન્તચક્ષુસંયોગ તત્યાગભાવ-ધ્વસાદિની કલ્પનાકૃત ગૌરવ આવે છે. તે ફલમુખ = કાર્યકારણભાવના નિશ્ચય પછી જ આવે છે. માટે દોષકારક બનતું નથી. 21. जयरामभट्टाचार्याः / 22. स्वस्माद् भित्त्यादेः प्राचीस्थस्य पुंसः / 23. स्वप्रतीचीवृत्तित्वसम्बन्धेन यत्र भित्त्यादिकं वर्तते, तत्र स्वप्राचीस्थस्य पुंसः साक्षात्कारो न भवतीत्यर्थः। 24. उक्तरीत्या / 25. द्रव्यस्य વર્ણચસાક્ષાત્કારે | ર૬. વસંયો પારંપત્વિસિડ્યુત્તરશાત્રીનોપસ્થિતિશાત્ | ર૭. अनन्तचक्षसंयोगादिकल्पना-गौरवात् / શ્લોક-૨૦ : અવતરણિકા : જયરામભટ્ટાચાર્યના પૂર્વપક્ષનું ગ્રન્થકારશ્રી નિરાકરણ કરે છે. विचार्यमप्यदो भट्टाचार्याणां वचनं बुधैः / સર્વાનુમતા લક્ષ્મીનું સમ્બન્યો યોર્તિવ દિશા 20 | *