________________ અગ્નિભૂતિ ભાસ (ઢાલ : લાછલદે માત મલ્હાર) ગોબર ગામ સમૃદ્ધ, અગનિભૂતિ સુપ્રસિદ્ધ; આજ હો બીજો રે, ગણધર વર-મહિમા-મંદિરૂજી. 1 પૃથિવી તેની માત, શ્રી વસુભૂતિ તે જાત; આજ હે સોહઈ રે, મન મોહઈ જનમિઓ કૃત્તિકાજી. ર ' ગૃહિપણઈ વરસ છયાલ, બાર છઉમFનો કાલ; આજ હો સોલઈ રે, રંગ રોલઈ જિન પદ ભોગવ્યુંજી. 3 આયુ ચિહોત્તરી વર્ષ પણસય સીસ સહર્ષ આજ હે જેનું રે, અતિ ઉત્તમ ગૌતમ ગોત્ર છૐજી. * * ભાજ્યો કર્મસંદેહ, વીરસ્યું નેહ છે; આજ હો તેહનઈ રે, મુખ દીઠઈ નીઠઈ દુખ વેજી. 5 ગગનઈ ગઈ ચંદ, કરઈ ચકોર આનંદ; આજોદૂરઈપણિ સુખ પૂરઈ, સુનજરિતિમફલઈજી. 6 દેખી ભગતિ પપૂર, રહો મુઝ ચિત્ત હજુર; આજ હો રાગÚરે અથાગ ઈ વાચક જણ કહઈજી. 7.