________________ 15 પ્રસ્તુત પ્રકાશનના અધ્યયન-અધ્યાપન દ્વારા સૌ ભવ્યજનો સમ્યગદર્શનને વિશુદ્ધ બનાવવી સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરી એના ફળ સ્વરૂપે સમ્યફ ચારિત્રની પરિણતિને સંશુદ્ધ બનાવી પરમસંશુદ્ધ એવા પરમપદને પ્રાપ્ત કરે એજ મંગલ મનોભિલાષા. શ્રીવિજયરામચન્દ્રસૂરિ આરાધના ભવન વિજય પુણ્યપાલસૂરિ.. સુભાનપુરા-વડોદરા (ગુજરાત) સં. 2068 શ્રાવણ સુદ - 15