________________ સરિરામચંદ્ર કીરિd Rs. (ત્ર - .સ. 1RE-PtF. પોષ સુદ 3 ১৪াংরাষ্টেী એક...એવો ભયંકર સમય આવ્યો હતો જ્યારે જૈન તરીકે જન્મેલાના જિગર પણ દીક્ષા વિરોધી બની ચૂક્યાં હતાં! નાનું બાળક દીક્ષા લે તો એ કહેતા કેઆ ઉંમરમાં તો દીક્ષા હોતી હશે ? બિચારાએ ખાધું શું અને પીધું શું? યુવાન દીક્ષા લે તો એ કહેતા કેમોજ કરવાની આ ઉમરે દીક્ષા ન જ લેવાય. પ્રૌઢ દીક્ષા લે તો એ કહેતા કેમાથાની જવાબદારી ખભે કરીને દીક્ષા ન જ લેવાય. વૃદ્ધ દીક્ષા લે તો એ કહેતા કેઆ ડોસો ત્યાં જઈ શું ઉકાળવાનો ? આવા જનમાનસને પ્રવચન, દીક્ષાદાન, કોર્ટની જુબાનીઓ આદિ દ્વારા બદલી જન-જનના હૈયામાં દીક્ષાની પ્રતિષ્ઠા કરનારા દીક્ષાયુગપ્રવર્તક પૂ.આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની દીક્ષા શતાબ્દી ઉજવી ચાલો ! આપણે ય ધન્ય બનીએ... શાસનશિરતાજ સુરિરામચન્દ્ર દીક્ષાશતાબ્દી ગ્રંથમાળા