________________ 18 આ. અજિતિદેવસૂરિજી સુખબોધાવૃત્તિના પ્રારંભમાં જ જણાવે છે કે- “રૂ વૃવૃત્તિ શ્રીમદ્દયવાવાર્થવૃતાં સમુપનીવ્ય શગૂનાં હિતદેવ યિતે પાર્થરૂપા !" એટલે આ વૃત્તિ આ.શ્રી અભયદેવસૂરિજીની મોટી ટીકાના આધારે બાલજીવોના લાભાર્થે રચાઈ છે. બાલાવબોધો ઔપપાતિકસૂત્ર ઉપર પાંચ બાલાવબોધો રચાયા છે. બાબુ ધનપતસિંહ પ્રકાશિત ઔપપાતિકસૂત્ર સાથે અમૃતચંદ્રાચાર્યનો બાલાવબોધ પ્રગટ થયો છે. મધ્યકાલીન કૃતિ સૂચિમાં ઔપપાતિક સૂત્ર ઉપર રચાયેલા બાલાવબોધોની વિગત આ પ્રમાણે છે. કર્તા રોજચંદ્ર (રાયચંદ) ગ્રંથા 5000 (પૃ.૩૫૦) કર્તા પાર્થચન્દ્ર (વ્યાસચંદ) ગ્રંથાગ્ર 6700 (પૃ. 245) કર્તા મેઘરાજ વાચક કર્તા મોલ્ડક/મોલ્હા/મોહન રચના સંવત 1662 ઓપપાતિકસૂત્રના વિવિધ પ્રકાશનો ઔપપાતિકસૂત્ર અને તેના ઉપર ટીકા અનુવાદ સહિતના અનેક પ્રકાશનો અત્યાર સુધીમાં થયા છે. ગીતાર્થગંગા સંસ્થામાંથી પ્રાપ્ત થયેલ સૂચિના આધારે અહીં ટૂંકી વિગત આપીએ છીએ. મૂળસૂત્ર અથવા મૂળસૂત્ર + અનુવાદ નં પવિમુખ વિ.સં. 2040 પ્ર.અખિલભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ સૈલાના Aupapatik sutra (પ્રાય: રોમન લિપિમાં) ઈ.સ. 1883 પ્ર. F.A. Brockhaus Leipzing સંપાદક : લ્યુમેન ઔપપાતિકસૂત્ર + હિન્દી અનુવાદ + વિવેચન સાથે વિ.સં. 2048, અને વિ.સં. 2017 આગમપ્રકાશન સમિતિ બાવર આગમસુત્તાણિ વિ.સં. ૨૦૫ર આગમશ્રુતપ્રકાશન અમદાવાદ ઔપપાતિકસૂત્ર + ગુજ. અનુવાદ સં. લીલમબાઈ, પ્ર. ગુરુપ્રાણ ફાઉન્ડેશન સુત્તાગમ ભા. 5 પ્ર. જૈનાગમ નવતત પ્રકાશન ઔપપાતિકસૂત્ર + હિન્દી + અંગ્રેજી અનુવાદ, અનુવાદક સુરેન્દ્ર બોથરા પ્ર. પદ્મપ્રકાશન 1. જૈન સાહિત્ય મનન ઔર મીમાંસા p. ૧૪૨માં શ્રી દેવેન્દ્રમુનિશાસ્ત્રીએ રાજચન્દ્ર અને પાચન્દ્રની ઔપપાતિકસૂત્ર ટીકા હોવાનું નોંધ્યું છે. બાલવબોધના બદલે ભૂલથી ટીકા દર્શાવી હોય એવું લાગે છે.