________________ 14 ' લોકો ની હાજરી મા નાની I " નાના નાના મોદીના કિનારાના વિજયના તારીખ : * * __ii કામ રવાનો તે અને પછી " કરી ના ના નિકાલ - ' ડાન' કાર ક્રમાંક 24/1 પત્ર 1 થી 43 ઔપપાતિક સૂત્ર મૂળ ક્રમાંક ૨૪ર પત્ર 44 થી 158 ઔપપાતિક સૂત્ર ની અભયદેવ સૂરિકૃત વૃત્તિ. ગ્રં. 3135 લે.સં. 1489 નં. 5. 33)" x 2" દરેક પત્રની દરેક બાજુએ પંક્તિઓ આશરે ત્રણથી પાંચ, દરેક પંક્તિમાં અક્ષરો અંદાજે 132. આ 24 ક્રમાંકની પ્રતમાં ઔપપાતિકસૂત્ર અને રાજપ્રશ્નીય સૂત્ર બન્ને ટીકા સાથે છે. 24/3 159 થી 229 પત્ર રાજપ્રશ્નીયસૂત્ર મૂળ 24/4 230 થી 345 પત્ર રાજપ્રશ્નીય સૂત્રની ટીકા. છેલ્લે પ્રશસ્તિ આ પ્રમાણે છે. તિ મ રિવિવિતા 2 નાનીયોપીફવૃત્તિ સમથતા | છ | છ | જ | શ્રી . . 2486 वर्षे मार्ग. शुदि 5 गुरुदिने श्रीमति श्रीस्तम्भतीर्थे अखिलत्रिकालाज्ञाऽऽज्ञा पालनपटुतरें विजयिनि श्रीमत् खरतरगच्छे श्री जिनराजसूरिपट्टे लब्धिलीलानिलयबंधुर बहुवृद्धिबोधित भूवलयकृत पापपूरप्रलयचारूचारित्र चन्दनतरु मलय युगपवरोपममिथ्यात्वतिमिरनिकरदिनकरप्रसरसम श्रीमत् गच्छेश भट्टारक श्री जिनभद्रसूरिश्वराणामुपदेशेन परीक्ष गुर्जरसुतेन रेषाप्राप्त सुश्रावकेन सा. धरणाकेन पुत्र साईयासहितेन श्री सिद्धान्तकोशे उवाईय सूत्रवृत्ति राजप्रश्नीयसूत्रवृत्ति लिखापितम् // पुरोहित हरियाकेन लिखितम् // श्री // छ / 3 . લિંબડી સ્થિત શેઠ આણંદજી કલ્યાણજી જૈન પુસ્તક ભંડાર લિંબડીની ૩૪૧૪ની તાડપત્રીયપ્રતનો આ સંકેત છે. પૂ. આ.પ્ર. મુનિશ્રી જંબૂવિજયજી મ.સા.એ કરાવેલ ઝેરોક્ષ ગ્રંથોના સેટમાંની આ પ્રત અમને ભિલડીયાજી તીર્થમાં આવેલ વિજયભદ્ર ચેરી. ટ્રસ્ટ સંચાલિત પાર્થ ભક્તિનગર સ્થિત જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થઈ છે.