________________ આચાર્યદેવશ્રીમવિજયભુવનભાનુસૂરીશ્વરજીમહારાજના શુભાશીર્વાદથી અને તેઓશ્રીના શિષ્યરત્ન સમતાસાગર પૂજ્ય પંન્યાસજી શ્રીપવિજ્યજીગણિવરશ્રીના શિષ્યરત્ન વૈરાગ્યદેશનાદક્ષ પૂજ્યપાદ આચાર્ય દેવશ્રીમવિજ્યહેમચન્દ્રસૂરીશ્વરજીમહારાજની શુભપ્રેરણાથી શ્રીજિનશાસન આરાધના ટ્રસ્ટ સાતે ક્ષેત્રની ભક્તિમાં આગળ વધી રહ્યું છે. મૃતભક્તિમાં આજ સુધીમાં પ્રકાશિત થયેલ ગ્રન્થની યાદી અન્યત્ર આપી છે. એ જ રીતે આ ક્ષેત્રમાં આગળ વધતા રહીએ એવી શુભેચ્છા... શ્રી જિનશાસન આરાધના ટસ્ટના ટ્રસ્ટીઓ E t. 10E To : બજાજ 38831033 ઝyxwww sex I: સ0:: o દ્રવ્ય સહાયક N: 1. * Stories It ' s 1. httribute tIF It B Statis ee3e''" It artist વિ. સં. 2044 નું મુલુન્ડ મુકામે વૈરાગ્ય દેશના દક્ષ પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિમહારાજ આદિ ઠાણાનું ચાતુર્માસ થયું. ચાતુર્માસના અન્ત ઉપધાન તપને પ્રારંભ થશે. ઉપધાન તપની આરાધનામાં જોડાયેલ શ્રાવિકા બહેને તરફથી આ ગ્રન્થને સંપૂર્ણ લાભ લેવામાં આવેલ છે. આ સુકૃતની અમે ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ FO114 શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ :: : ::