________________ મૂળ-રીકા સાથે ભાષાંતર. આ ચારેના વિશેષાધિકમાં યુતિ બતાવે છે. મૂઢાર્થ –જેકારણથી ભાવ આદિ અપ્રદેશની વૃદ્ધિ અસંખ્યાત ગણું કહી છે, તે કારણથી ક્ષેત્રાદિ સંપ્રદેશે વિશેષાધિક જાણવા. (25). ___यस्मादपदेशानां पुद्गलानां भावादिका भावमादौ कृत्वा वृद्धिरसंख्यगुणिता, आदिशद्वात्कालद्रव्यक्षेत्राणि गृह्यन्ते / अयमर्थ:भावाप्रदेशेभ्यः कालतोऽप्रदेशाः पुद्गला असंख्यगुणाः / कालापदेशेभ्यो द्रव्यापदेशा असंख्यगुगाः / द्रव्यापदेशेभ्यः क्षेत्राप्रदेशा.. असंख्यगुणा इति / 'तो' इति तस्मात्सप्रदेशानां पुद्गलानां क्षेत्रादिका क्षेत्रमादौ कृत्वा वैपरीत्येन क्रमशो विशेषपरिवर्बोिद्धव्या / क्षेत्रतः सातशेभ्यो द्रव्यतः सप्रदेशा विशेषाधिकाः / द्रव्यतः सपदेशेभ्यः कालतः सपदेशा विशेषाधिकाः / कालतः समदेशेभ्यो માવત: શા વિરોધમાં તિ ૨પ ! ટીકાર્ય–જ કારણથી અપ્રદેશ પુદ્ગલોની ભાવને આદિ કરી વૃદ્ધિ અસંખ્યાત ગણી કરી છે. આદિ શબ્દથી કાલ, દ્રવ્ય, તથા ક્ષેત્ર ગ્રહણ કરવા. આને ભાવાર્થ આ છે. ભાવ અપ્રદેશોથી કાલ અપ્રદેશ પગેલે અસંખ્યાત ગુણા છે. કાલ અપ્રદેશોથી દ્રવ્ય અપ્રદેશો અસંખ્યાત ગુણા છે. દ્રવ્ય અપ્રદેશથી ક્ષેત્ર અપ્રદેશ અને ખ્યાત ગુણ છે. તે કારણથી સપ્રદેશ પગેલો ક્ષેત્રને આદિ કરી, વિપરીતપણાથી કમસર વિશેષ પરિવૃદ્ધિ જાણવી. ક્ષેત્ર સપ્રદેશ કરતાં દ્રવ્ય પ્રદેશ વિશેષાધિક છે. દ્રવ્ય સપ્રદેશે કરતાં કાલતઃ કહેતાં કાલને આશ્રિ કાલ સંપ્રદેશે વિશેષાધિક છે. કાલસપ્રદેશે કરતાં ભાવને આશ્રિ ભાવ સપ્રદેશે વિશેષાધિક લણવા. આ મુજબ વધારે હોવામાં યુક્તિ એમ સમજાય છે કે જે અપ્રદેશ અલ્પ હોય તો તેને મોટો ભાગ સપ્રદેશમાં હોય, જેને લઈ ભાવ અપ્રદેશ અલ્પ હોવાથી