________________ મૂળાકા સાથે ભાષાંતર. પ્રદેશ કહેવામાં આવે છે. દરેક પરિણામદીઠ કાલ અપ્રદેશના સંભવપણાથી કાલ અપ્રદેશભાવ અપ્રદેશ કરતાં વધારે છે. (4) ___ एतदेव भाव्यतेभावेण अप्पएसा, जे ते कालेण हुँति दुविहाऽवि / दुगुणादओऽवि एवं, भावेणं जावणंतगुणा // 5 // આજ વાત બતાવે છે* મૂકાઈ–ભાવથી જે અપ્રદેશ છે, તે કાલથી બે પ્રકરે પણ છે. તેમજ ભાવથી બે ગુણથી માંડી યાવત અનંત ગુણ પર્વતના સ્કધો પણ બે પ્રકારે છે. (5) * भावतो येऽप्रदेशास्ते कालतो द्विविधा अपि भवन्ति, अप्रदेशाःसप्रदेशाश्वेत्यर्थः / तत्र एकसमयस्थितिका अप्रदेशाः, यादिसमयस्थितयस्त्वेकायेकोत्तरेण यावदसंख्यातसमयस्थितयस्ते सर्वे મા મિનારા તથા માન gિiડનન્તકુળાના, एवमिति द्विविधा, कालतः सपदेशा अप्रदेशाश्च भवन्तीत्यर्थः // 5 // ટીકાઈ–ભાવથી જે અપ્રદેશ છે, તે કાલથી બે પ્રકારે પણ છે. એટલે અપ્રદેશે તેમજ પ્રદેશો પણ છે. તેમાં એક સમય સ્થિતિવાલા અપ્રદેશ છે. બે આદિ સમય સ્થિતિવાળા તે એક આદિ એક ઉત્તરવડે કરી યાવત્ અસંખ્યાત સમય સ્થિતિવાળા સ્કંધ તે બધા સપ્રદેશ છે. આ અભિપ્રાય જાણ. તેમજ ભાવથી બે ગુથી માંડી અનંતગુણ પર્યંતના સ્કંધ એવં એટલે બે પ્રકારે છે. - લથી સપ્રદેશ તેમજ અપ્રદેશ છે. (5) . ततब