________________ મૂળ-રી સાથે ભાષાંતર . द्रव्यतः सप्रदेशानाममदेशानां च, क्षेत्रतः सप्रदेशानामप्रदेशानां च, 'अद्धा' इति कालतः सप्रदेशामदेशानामप्रदेशानां च, भावतः सपदेशानामप्रदेशानां च, पुद्गलानामेकाणुकादिद्रव्याणामसबहुत्वं संक्षेपेण वक्ष्य इति // 1 // ટકાથદ્રવ્યથી સપ્રદેશ અપ્રદેશ, ક્ષેત્રથી સપ્રદેશ અપ્રદેશ, કાલથી સપ્રદેશ, અપ્રદેશ, તેમજ ભાવથી સપ્રદેશ, અપ્રદેશ પુદગલે, એક પરમાણ આદિ દ્રવ્યનું અલ્પ-અહુવપણું સક્ષેપથી કહીશ. (1) અયાવેરાવળदव्वेणं परमाणू, खित्तेणेगप्पएसमोगाढा। कालेणेगसमइआ, अपएसा पुग्गला हुंति // 2 // શાસ્ત્રકાર અહીં અપ્રદેશ કેને કહે છે, તેનું સ્વરૂપ બતાવે છે. મૂઝાર્થ-દ્રવ્યથી અપ્રદેશ પરમાણુ છે, ક્ષેત્રથી અપ્રદેશ એક આકાશપ્રદેશવ્યાપિ યુગલે છે, કાલથી અમદેશ એક સમયસ્થિતિવાળા પગલે છે. (2) - अप्रदेशाः पुद्गला भवन्तीति सर्वत्र योज्यम् / तत्र द्रव्यतः परस्पराऽसंपृक्ताः परमाणवोऽप्रदेशाः पुद्गला भवन्ति ? क्षेत्रत एकनभमदेशव्यापिनोऽप्रदेशाः पुद्गला भवन्ति 2 कालत एकसमयस्थितयोऽप्रदेशाः पुद्गला भवन्तीति 3 // 2 // ટીકાથે–અપ્રદેશ પુદગલે છે, આ પદ દરેક સાથે જોડવું. તઃ દ્રવ્યથકી પરસ્પર નહિ મળેલા પરમાણુ અપ્રદેશ પુદ્ગલે છે. (1) ક્ષેત્રથકી એક આકાશપ્રદેશવ્યાપિ પુદગલો અપ્રદેશ પુપગલે છે. (2) કાલથકી એક સમય સ્થિતિવાળા પુદ્દગલે અપ્રદેશ prગલ છે. (3) ? “ગાડું: 'તિ ધારિતા '