________________ || અલ सत्तिका पुद्गलषट्विंशिका। (ભાષાંતર) अथ पश्चम एव शतकेऽष्टमोद्देशके पुद्गलपदेशनिरूपणस्वरू द्रव्यतः, क्षेत्रतः, कालतो, भावतश्च सप्रदेशानां पुद्गलानां सूत्रो काल्पबहुत्वस्य भावनार्य गाथाप्रपश्चो वृद्धोक्तो विप्रियते / चायम् - ભગવતીસૂત્રના પાંચમા શતકના આઠમા ઉદ્દેશાની અંદ પાગલપ્રદેશના સ્વરૂપને પ્રતિપાદન કરવાના અવસરે દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવ-આ ચારને આશ્રિ સપ્રદેશઅપ્રદેશ પુદગલનું ત્રિોમાં કહેલ અલ્પ બહત્વપણું પ્રતિપાદન કરવાને ગાથાને સમુદા વૃદ્ધ પુરૂષોએ કહેલ છે, તેને જ અહિં વિસ્તાર કરવામાં આવે છે ગાથા સમુદાય આ છે– वुच्छं अप्पाबहुअं, दव्वाखित्तद्धभावओ बावि। अपएससप्पएसाण, पुग्गलाणं समासणं // 1 // મૂ કવ્ય, ક્ષેત્ર, કાલ તથા ભાવ આ ચારને આશ્રિ અપ્રદેશ તથા સપ્રદેશ યુગલનું અ૫ બહત્વપણું સંક્ષેપથી કહીશ. (1) : * 1 બતાવે ક્યu - --