________________ Rमा जीवि.. ટીકાર્ય–આકાશરૂપ ક્ષેત્રને અમૂર્ત પણું હેવાથી અકાશની સાથે પુદગલેને કેઈ વિશિષ્ટ સંબંધનું કારણભૂત સ્નેહાદિન હેવાથી એક ક્ષેત્રને વિષે પગલે ઘણો કાલ રહેતા નથી. આને પરમાર્થ આ છે કે ઈચ્છિત ક્ષેત્રમાં વિશિષ્ટ પરિણામવાલા પુદગલનું ઘણે કાલ રહેવાનું કોઈ કારણ ન હોવાથી તે પુદગલ કેટલેક કાળે રહીને તેજ પરિણામને ત્યાગ ન કરતાં બીજા ક્ષેત્રને સ્પર્શે છે. આજ કારણથી પુલને ક્ષેત્ર સ્થિતિકાળ સર્વથી 5 છે. (2) - अथावगाहनायुर्बहुत्वं भाव्यतेअन्नखितंगयस्सवि,तं चिअमाणं चिरंपि संचरइ। ओगाहणनासे पुण, खित्तन्नत्तं फुडं होइ // 3 // હવે અવગાહના કાલનું બહુપણું બતાવે છે. -- मूळार्थ-अन्य क्षेत्रमा गये छते 5 dryne સ્કંધનું પરિમાણ ઘણે કાળ રહે છે, પણ અવગાહનાને નાશ થયે છતે ક્ષેત્રનું અન્યપણું પ્રગટ થાય છે. (3) ___ अन्यक्षेत्रगतस्यापि पुद्गलस्कन्धस्य तदेव प्रमाणं सैवावगाहना चिरमपि संचरति अवतिष्ठते / अयमाशयः-विवक्षितक्षेत्रे यावत्सु आकाशपदेशेषु परमाणुस्कन्धोऽवस्थित आसीत् , तावत्पदेशव्यापितयाऽन्यक्षेत्रगतोऽपि लभ्यत इति / अवगाहनानाशे पुनः क्षेत्रान्यत्वं स्फुटं भवति; अवगाहनानाशश्च परमाणुस्कन्धस्य संकोचेन स्तोकप्रदेशाऽवस्थायितायां विकाशेनाधिकप्रदेशावस्था ... 1 'भावयन्नाह' इति क्वचित् / एवं ' भाव्यते ' इत्यवतरणिकापदे सर्वत्र ज्ञेयम्। 2 'खित ' इत्यपि क्वचित् //