________________ - કામને પહોંચી વળવા પૈસા આપી કામ કરનારા રાખ્યા. પૈસા ઘણું લાગવા છતાં પણ, ધારેલી ઈછા (પુસ્તક અંગે) અંધુરી રહી છે. આ પુસ્તકના ફર્મો તપાસવામાં પંન્યાસજી મહારાજ ભદ્રકવિજયજી ગણિવર તથા ઉપાધ્યાયજી મ. માનવિજયજી ગણિવર ચોવીશ કમ સુધી તપાસવામાં મદદગાર બન્યા છે. આ પુસ્તકમાં છેલ્લા છાપ કામમાં વિષના નંબોમાં ઘણી મેટી ભૂલ થઈ છે, ને છાપેલું તપાસનારની અજાણુતા અને મારા ઓપરેશનના કારણે બીજી પણ આવી ભૂલે રહી જવા સંભવ રહે છે. જે વાચકવર્ગ ક્ષમા આપવાપૂર્વક સુધારી વાંચે તે પ્રાર્થના. આ પુસ્તક બનાવેલું નથી પણ મહાપુરૂષો-પૂર્વાચાર્યોના ગ્રંથમાંથી વિણેલે સંગ્રહ છે. તેથી તમામ ઉપકારને લાભ તેનેમહાપુરૂષોના ફાળે જાય છે. છતાં પ્રસ્તુત પુસ્તકને સમજવા માટે લખેલી પ્રસ્તાવના અંગે કાંઈપણું જિનાજ્ઞા, વિરૂદ્ધ લખાયું હોય, અથવા કઈ વાચક મહાશયને બંધ બેસતું માનીને દુઃખ લાગી જતું હોય, તે સર્વ મહાશયો પાસે પણ હું ત્રિવિધ મિચ્છામિ દુક માગું છું. ઈતિ. ] લે. આચાર્યદેવ વિજયભદ્રસૂરી. . વિક્રમ સં. 2028 તથા વીર ! " | | શ્વરજી મહારાજ પ્રશિષ્ય પં. નિવણ 2498 ભાદરવા સુદી 6 } ચરણવિજય ગણી વાસુપૂજ્ય સ્વામી જૈન દેરાસર બુધનુરાધા જેન ન ઉપાશ્રય. પુના લકર (મહારાષ્ટ્ર)