________________ પ્રશ્ન - જ્ઞાનને તે ચક્ષુ કહ્યું છે તે દુર્ગતિ કેમ લઈ જાય? ઉત્તર :- જે જ્ઞાનથી આજે એટમ બેમ, હાઈડ્રોજન બેમ બન્યા છે. તેણે લાખો માનવીઓ અને પશુઓના પ્રાણ લીધા છે. આવાં ભયંકર શસ્ત્રો બનાવનારને કેટલું પાપ લાગ્યું ? આવાં જ કતલ કરવાનાં હથિયાર, માછલાં પકડવાન–સાધને, કૂતરાંને, માંકડ, મચ્છરને મારવાની દવાઓ, ઉંદરને મારવાની દવા, પકડવાનાં પાંજરા, આવું શિખવનારને-તે તે પ્રાણીઓના નાશનું પાપ લાગે છે. ભયંકર લાગે છે. પ્રશ્ન - ઉંદરડા ઘરની વસ્તુ ખાઈ જાય, તેમને પકડી બહાર મૂકવામાં પાપ શું? ઉત્તર :- ઉંદરડી વીયાણી છે. તેને ખૂબ સુધા લાગી છે. તે ભજ્ય શોધવા નીકળી છે. તમે તેને પકડી બહાર મૂકી આવ્યા તેનાં બચ્ચાં ભુખે મરી જશે. ઉંદરડા બહાર મૂકાય ત્યાં સમળી, કાગડા, બગલો, ગીધડાં તુરત ઉપાડી લઈ જઈ તેઓને ખાઈ જાય છે. માટે આવાં પાંજરા, જાળો, હથિયારે, તલવાર, બંદુક, ભાલા વિગેરે પ્રાણીઓના નાશક પદાર્થો બનાવનારાઓને મહાપાપ લાગે છે. જૈનાગમ આવાં હિંસક સાધનને કર્મીદાન ગણાવે છે. નવી કેળવણું આવી તેમાં લગભગ કૃશ્ચિયન વહેવારો વધી રહ્યા છે. નારીજાતિના પહેણ મોટી મોટી બાળાઓ સાથળ દેખાય તેવાં વસ્ત્રો પહેરે છે. યુવતી બહેને મેટા ભાગે ઉઘાડાં અગે, ખુલ્લાં મસ્તક રાખીને ચાલે છે. હિંદુ સમાજની લજજા, શરમ ખવાઈ ગઈ છે. સાસરા, સાસુ, જેઠ, દિયર અને પતિની હાજરીમાં લજજાને અભાવ દેખાય છે. આ બધું નવા જમાનાને આભારી છે. પુરૂષની મૂછો વાઈ ગઈ 50 વર્ષની સજજન ગૃહસ્થ લેંઘા, પાટલુન, સૂટ પહેરતા થઈ ગયા છે. માતા-પિતા, બા–આ–