SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ મળતા પછી એમાં " મૂલ્યવાન માર્ગદર્શન આપે છે, એ વર્ષોથી અલભ્ય છે, પૂજ્ય સાધુ-સાધ્વીજીઓને અધ્યયન માટે પણ એ નથી મળી શક્તા. ગ્રન્થભંડારેમાં પણ એની પ્રતિ દુષ્પાપ્ય બની છે. જે આમ છેડે સમય ચાલ્યું તે હમેશ માટે અમૂલ્ય ગ્રન્થને લેપ થઈ જશે. એટલે એક બાજુ જ્ઞાનખાતાની રકમ બીજા કેઈ અશાસ્ત્રીય માર્ગ ઢસડાઈ જઈને નાશ પામી જવાને ભય ડોળા કાતરી રહ્યો છે, અને બીજી બાજુ વિશ્વકલ્યાણકર સમ્યજ્ઞાનની સેંકડે પ્રતને વિનાશ થઈ જવાને ભય પણ ડોકિયા કરી રહ્યો છે. બૌદ્ધ ધર્મના ત્રિપિટકના સાહિત્યને ચિરંજીવ બનાવવા માટે સુરક્ષિત “લ્યુમે”માં કંડારી દેવામાં આવ્યું છે તે આપ જાણે છે ? તે શું આપને એમ નથી લાગતું કે જૈન ધર્મના પ્રાણવાન શ્રુતને પણ આવી રીતે સુરક્ષિત કરીને ચિરંજીવ બનાવી દેવું જોઈએ? - અઢળક અમૂલ્ય ગ્રન્થ સડી જઈને પસ્તીના ભાવે વેચાઈ રહ્યા છે ! આપણે એ પ્રાચીન ગ્રૂતરને ગ્રન્થમાં સુરક્ષિત ન કરી શકીએ ? શું આપ આપના ધનને આવા કાર્યમાં ઉપયોગ કરવામાં જરાય આનાકાની કરશે ? શું આપ જ્ઞાનખાતાની રકમેને આ માર્ગે વાળવામાં વહીવટ- દારેને પ્રેરણા કરવા દ્વારા અમને સહાયભૂત ન બની શકે? સાડા અઢાર હજાર વર્ષ સુધી જિનશાસનની જે ભવ્ય ઈમારત ખડી રહેવાની છે તેના એક પાયામાં આ શ્રતનો જ ઇંટ-ચૂને પડેલ છે. તે એ પાયાની મજબૂતાઈ માટે આપ પણ થોડી ઇંટો અને થોડી ચૂનાની કણે આપના શુભ હસ્તે ત્યાં પૂરીને વિપુલ પુણ્ય કર્મને સંચય ન કરે? આવે અણુમેલ લાભ બીજે કયાં મળશે? અને છતાં જે આ વિષયમાં ઉપેક્ષાવૃત્તિ કેળવાઈ તે જ્ઞાનદ્રવ્ય અને શ્રતનિધિ બેયના વિનાશ આપણુ જ જીવતા થવા લાગશે. બેય વિનાશ અક્ષમ્ય છે, બેય સંહાર અસહ્ય છે. આથી જ કમલ પ્રકાશન આપની સમક્ષ એવી યોજના રજ કરે છે કે જેનાથી જ્ઞાનદ્રવ્યને અને સભ્યશ્રતને થતું વિનાશ સત્વર ખાળી શકાય. આપના હૃદયમાં આ વાત જચી જતી હોય તે આજે જ, રે! આ પળે જ આપ જે કાંઈ બની શકે તે અવશ્ય કરજો. આપને વિનંતી છે કે આપના ધ્યાનમાં પુનર્મુદ્રણ કરાવવા જેવા અલભ્ય કે દુર્લભ્ય ગ્રન્થની સ્મૃતિ હોય તે અમને શકય વિગત સાથે અવશ્ય જણાવશે. એ સાથે આપના આ સમુદ્ધાર કાર્યમાં જે કાંઈ સૂચન કરવા જેવું લાગે તે અવશ્ય કરશે, જેથી આપણું આ કાર્ય ક્ષતિરહિત બનીને સર્વાંગસુંદર બને. - આ વિરાટ કાર્ય પાર પાડવા માટે અમને પૂ. મુનિરાજશ્રી ચન્દ્રશેખરવિજયજીનું સતત માર્ગદર્શન અને સક્રિય સહકાર મળી રહે છે એ અમારું અહોભાગ્ય છે. પૂ. મુનિશ્રીની રાહબરી નીચે આ ભગીરથ કાર્ય પાર પાડવાની અમારી મહેચ્છા છે. એમણે અમારી પ્રાર્થના સ્વીકારીને અમને યથાશક્ય લાભ આપવાનું કબૂલી અમને ખૂબ ઉપકૃત કર્યા છે. પરંતુ એ સાથે એમણે આર્થિક આજનથી પિતાની જાતને સર્વથા દૂર રાખવાનું અમને મહત્વપૂર્ણ સૂચન કર્યું છે જે અમે સહર્ષ સ્વીકાર્યું છે. અમને તે એમના જ્ઞાનને લાભ મળે અને બીજી બાજુ ભાગ્યશાળી શ્રીમતે દાનને પ્રવાહ રેલાવે તે પછી આ તસમુદ્વારના ભવ્યરથમાં ગતિ આવતાં કેટલી વાર ? અને એમાં વેગ આવતાંય શી વાર? અમને વિશ્વાસ છે કે શ્રુતસમુદ્ધારના આ કાર્યનું મહત્વ સમજીને વ્યકિત અને સંઘ, વ્યકિતગત અને સંઘગત દ્રવ્યને અમને સહકાર આપશે અને સમ્યકૃતના વારસાના રક્ષણ માટેની પિતાની ર્તવ્યનિષ્ઠા બજાવીને પુણ્યના ભાગી બનશે. પ્રસ્તુત કૃતસમુદ્ધારનું કાર્ય વ્યવસ્થિત રીતે સાકાર બને અને તેને સર્વતઃ આવકાર મળે, સહુ યથાશકિત લાભ ઉઠાવીને પોતાની જાતને કૃતકૃત્ય બનાવી શકે એ મંગળ હેતુથી નીચે પ્રમાણેની એકજના અમે પ્રસ્તુત કરીએ છીએ. પ્રથમવર્ગ - રૂ. 11001 કે તેથી વધુ દાન કરનાર વ્યકિત કે સંઘને પ્રસ્તુત ગ્રન્થમાળા તરફથી કૃતસમુદ્ધારક તરીકે સન્માનિત ગણવામાં આવશે. રૂ. 5001 કે તેથી વધુ દાન કરનારને શ્રતરક્ષક તરીકે સન્માનિત ગણવામાં આવશે. દ્વિતીયવર્ગ - રૂા ર૫૦૧ કે તેથી વધુ દાન કરનારને ગ્રન્થમાળા તરફથી શ્રતભક્ત તરીકે સન્માનિત ગણવામાં આવશે. તૃતીયવર્ગ :- રૂા.૧૦૦% કે તેથી વધુ દાન કરનારને શ્રુતાનુરાગી તરીકે સન્માનિત ગણવામાં આવશે. કમલપ્રકાશન શ્રદ્ધાગ્રન્થમાળા તરફથી પ્રકાશિત થતાં પ્રત્યેક ગ્રન્થની :1 દસ ટકા પ્રતિએ કમલપ્રકાશના પિતાના હસ્તક રાખશે અને તેને યોગ્ય ઉપયોગ કરશે. 2 પાંચ પ્રતિ કમલપ્રકાશન સુરક્ષિત કૃતનિધિ ખાતે રાખવામાં આવશે. ઓછામાં ઓછી એક પ્રતિ અમારી સૂચિમાં નોંધાવાએલા દરેક જ્ઞાનભંડારમાં વિના મૂલ્ય આપવામાં આવશે.
SR No.004358
Book TitleUpmitibhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages306
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy