SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ 72 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-२० ॥इति महोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्यमुख्यपण्डितश्रीजीतविजयगणिसतीर्थ्यपण्डित श्रीनयविजयगणिचरणकमलचञ्चरीकपण्डितश्रीपद्मविजयगणिसहोदरोपाध्यायश्रीजसविजयगणिसमर्थितायां विंशिकाप्रकरणव्याख्यायां योगविंशिकाविवरणं सम्पूर्णम् / / આમ, મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી ગણિવર્યના મુખ્ય શિષ્ય પંડિત (પંન્યાસ)શ્રીજીતવિજયજી ગણિવર્યના ગરભાઈ પંડિત (પંન્યાસ) શ્રીનવિજયજી ગણિવર્યના ચરણરૂપી કમળમાં ભંગસમાન પંડિત શ્રીપાવવિજયજી ગણિવર્યના ભાઈ ઉપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે બનાવેલી વિંશતિવિંશિકા પ્રકરણની વ્યાખ્યામાં યોગવિંશિકા'નું વિવરણ પૂર્ણ થયું. એ જ રીતે તપાગચ્છાધિરાજ વ્યાખ્યાવાચસ્પતિ, સુવિશાળગચ્છાધિપતિ, સંઘ સન્માર્ગ દર્શક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પરમ વિનેય વર્ધમાનતયોનિધિ, વિશાનકત પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્ વિજય ગુણાયણસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિએ કરેલ યોગવિંશિકા સટીક ગ્રંથનો ગુજરાતી અનુવાદ અને તાત્યર્યાર્થ પૂર્ણ થયો.
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy