________________ જલ્સા પ્રદાન દ્વારા આયોજિત પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિ સ્મૃતિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળાના ૧૭મા પુષ્પ રૂપે પ્રકાશિત થતા સૂરિપુરંદર સમર્થશાસ્ત્રકાર શિરોમણિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત “વિશતિવિશિકાપ્રકરણ' અંતર્ગત, ન્યાયાચાર્યન્યાયવિશારદ . પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવર વિરચિત વૃત્તિસમેત | ‘યોગવિંશિકા પ્રકરણમ ગ્રંથના પ્રકાશનમાં લાભ લેનાર જૈનશાસન શિરતાજ ભાવાચાર્ય ભગવંત તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યપ્રશિષ્યરત્નો વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજ તથા પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ | વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ તથા પ્રવચનકાર પૂજ્ય મુનિરાજશ્રી મતિરત્નવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી ભાણતી સોસાયટી જૈન સંઘ ણાનનિધિ (ગંજબજાર-પાટણ. ઉ.ગુ.) આપે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. સજા પ્રદાન