________________ 170 परिशिष्ट-२. બાર્થ : 9 તત્ર=તેમાં કર્મયોદયં=બે કર્મયોગ. (અને) જ્ઞાનયોત્રિયં==ણ જ્ઞાનયોગ (જ્ઞાની) વિર જાણે છે. (એ) વિરતેષ વિરતિવંતમાં. નિયમ–અવશ્ય હોય છે. પરધ્ધપ=બીજામાં પણ. વીનમાä યોગના બીજરૂપ છે. ભાષાર્થ: તે પાંચ યોગમાં બે કર્મયોગ-ક્રિયાયોગ અને ત્રણ જ્ઞાનયોગ છે, એમ જ્ઞાની પુરુષો જાણે છે. એ પાંચ પ્રકારનો યોગ વિરતિવંતમાં નિશ્ચયથી હોય છે અને બીજા માર્ગાનુસારી પ્રમુખમાં કેવળ બીજરૂપ હોય છે. कपानिर्वेदसंवेग-प्रशमोत्पत्तिकारिणः / भेदाः प्रत्येकमत्रेच्छा-प्रवृत्तिस्थिरसिद्धयः / / 3 / / ટબાર્થ : 9 સત્ર=અહીં. પ્રત્યેવ=પ્રત્યેક યોગના. ફુક્કા-પ્રવૃત્તિ-સ્થિર-સિદ્ધ=ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ભેદો છે. (તે) પ-નિર્વેદ-સંવેરા-મોત્પત્તિવારિખ:=કૃપા, સંસારનો ભય, મોક્ષની ઈચ્છા, અને પ્રશમની ઉત્પત્તિ કરનારા છે. ભાષાર્થ અહીં સ્થાનાદિ પ્રત્યેક યોગના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ભેદો છે, તે કૃપા-અનુકંપા, નિર્વેદ-સંસારનો ભય, સંવેગ-મોક્ષની ઈચ્છા અને પ્રશમ-ઉપશમની ઉત્પત્તિ કરનાર છે. એટલે રૂપીદ્રવ્યના આલંબનરહિત નિર્વિકલ્પ ચૈતન્યમાત્રની સમાધિ. એમ પાંચ પ્રકારનો યોગ શાસ્ત્રમાં કહેલો છે. અહીં સ્થાન અને શબ્દ એ બન્ને કર્મયોગ છે. કારણ કે, સ્થાન સાક્ષાત્ ક્રિયારૂપ છે. અર્થ, આલંબન અને આલંબન રહિત એ ત્રણ જ્ઞાનયોગ છે. કારણ કે અર્થ વગેરે સાક્ષાત્ જ્ઞાનરૂપ છે. 4. “સે સચ્ચે ય તદા, નિયને રિત્તિો દોડુ | ___ इयरस्स बीयमित्तं, इत्तु छिय केइ इच्छंति / / - થોવિંશિT T. રૂ / દેશથી અને સર્વથી ચારિત્રવંતને એ પૂર્વોક્ત યોગ અવશ્ય હોય છે અને દેશવિરતિ અને સર્વચારિત્રી સિવાયના બીજાને વિષે યોગનો સંભવ નહિ હોવાથી કેટલાક આચાર્યો તેમાં બીજમાત્રરૂપ યોગ માને છે. યદ્યપિ ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્રવાળાને જ સ્થાનાદિરૂપ યોગ હોય છે, તો પણ દેશવિરતિ આદિ ગુણસ્થાનકરહિત પણ વ્યવહારથી શ્રાવકધર્માદિમાં પ્રવૃત્તિ કરતા શ્રાવકાદિને સ્થાનાદિ ક્રિયા યોગના બીજરૂપ હોય છે.” તેથી અપુનબંધક અને અવિરતિ સમ્યગ્દષ્ટિને વિષે યોગ બીજમાત્રરૂપ હોય છે.” 5. અનુષા નિબૅકો, સંવેળો દોફ તદ ર પક્ષત્તિ ! ___एएसिं अणुभावा इच्छाईणं जहासंखं / / 8 / / અહીં ઈચ્છાદિ યોગનું કાર્ય દર્શાવે છે - દ્રવ્યથી અને ભાવથી દુઃખી પ્રાણીઓના દુઃખને દૂર કરવાની ઈચ્છા તે અનુકંપા, સંસારનું નિર્ગુણપણું જાણવાને લીધે સંસારરૂપ કારાગૃહથી વિરક્તપણે તે નિર્વેદ, સંવેગ-મોક્ષનો અભિલાષ, પ્રશમ-ક્રોધરૂપ ખરજ અને વિષયતૃષ્ણાનો ઉપશમ; એમ ઈચ્છાદિયોગના કાર્યો છે. જો કે આગમમાં અનુકંપા વગેરે સમ્યક્ત્વનાં લક્ષણ કહેલાં છે, તો પણ યોગના અનુભવથી સિદ્ધ થયેલા વિશિષ્ટ અનુકંપાદિ ઈચ્છાયોગ વગેરેનાં કાર્ય કહેવામાં વિરોધ નથી. વસ્તુતઃ કેવળ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં પણ વ્યવહારથી ઈચ્છાદિ યોગની પ્રવૃત્તિથી અનુકંપાદિ ભાવની નિષ્પત્તિ થાય છે. એટલે સામાન્ય અનુકંપાદિમાં સામાન્ય ઈચ્છાયોગાદિ કારણ છે અને વિશેષ અનુકંપાદિમાં વિશિષ્ટ ઈચ્છાયોગાદિ કારણ છે. જુઓ યોગવિંશિકા ગા. ૮ની ટીકા.