________________ संसार वृद्धिर्धनिनां, पुत्रदारादिना यथा / શાપિ તથા યોજાં, વિના દત્ત !વિશ્ચિતામ્ /- બત્રીશી-૨૩/૨ ધનવંતોને પુત્ર-પત્ની આદિથી જેમ સંસારની વૃદ્ધિ થાય તેમ યોગ વિનાના પંડિતોને શાસ્ત્રથી ય સંસારની જ વૃદ્ધિ થાય છે. किं चान्यद योगतः स्थैर्य, धैर्यं श्रद्धा च जायते / મિત્રી નનયિત્વે પ્રતિમ તત્ત્વમાસનમ્ II- યોગબિન્દુ વળી, યોગથી સ્થિરતા, ધૈર્ય, શ્રદ્ધા, મૈત્રી, લોકપ્રિયપણું અને સૂક્ષ્મતત્ત્વનો બોધ કરાવનાર પ્રતિભજ્ઞાન ઉત્પન્ન થાય છે. योगात् परतरं पुण्यं, योगात् परतरं शिवम् / योगात् परतरं सूक्ष्म, योगात् परतरं न हि / / - योगशिखोपनिषद् યોગથી ચડીયાતું પુણ્ય નથી, યોગથી ચડીયાતું કલ્યાણ નથી, યોગથી ચડીયાતું સૂક્ષ્મજ્ઞાન નથી. ખરેખર, યોગથી ચડીયાતું કાંઈપણ નથી. आगमेनाऽनुमानेन, योगाभ्यासरसेन च / ત્રિધા પ્રવચન પ્રજ્ઞાં, અમને યોગમુત્તમમ્ II-બંત્રીશી-૧૯/૧૦ આગમ પ્રમાણ-અનુમાન પ્રમાણ અને યોગાભ્યાસનો રસ આ ત્રણ વડે પ્રજ્ઞાને કેળવતાં ઉત્તમ યોગ પ્રાપ્ત થાય છે. “યોગગ્રંથના ભાવ ન જાણે, જાણે તો ન પ્રકાશે; ફોગટે મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાસે.” ૩પ૦ ગાથા સ્તવન ઢાળ-૧૫ ષ્ઠ 8