________________ 48 બીજાના અન્તમાં રતિ શબ્દ છે. એક ભિન્નતા ધ્યાનમાં રાખવી ઘટે કે લેખકે વૈ. કપલતાની કૃતિના વિભાગ માટેની સંજ્ઞા જુદી જુદી પસંદ કરી છે એટલે કે કલ્પલતા માટે રસ્તા અને રતિને વિભાગ માટે ન શબ્દ લે છે. - બંને વચ્ચે “કંઈક” સમાનતા ખરી? કંઈક નહિ પણ લગભગ પૂરી અને સમાન નતા નહીં પણ સમાનતાઓ છે, અર્થાત્ કલ્પલતાના શ્લેકેની જેવી શબ્દરચના, લગભગ તેવી જ રચના વરાગ્ય રતિમાં છે. પાત્ર, કથાવસ્તુ, ભાવે, ઉપમાઓ, રૂપકે બધું જ સરખું છે. છની પણ સમાનતા છે. ફક્ત તફાવત એટલે છે કે કલ્પલતાના પહેલા સ્તબકના પ્રારંભના 269 કે વૈરાગ્યરતિમાં નથી. એટલે સમાનતાની શરૂઆત કપઅને બીજી હરિભદ્રસુરિજી કૃત દાર્શનિક મતના ખજાના રૂપ “શાસ્ત્રવાર્તી સમુચ્ચય' ઉપર નવ્યન્યાયથી પરિષ્કૃત ઉપાધ્યાયજી એ રચેલી " યાદવાદ કપલતા” ટીકા. “લતા’ શબ્દના અન્તવાળી ઉપાધ્યાયજીની આ બે જ કૃતિઓ છે. એટલે જ તેઓશ્રીના પ્રત્યે ની યાદીમાં તથા અન્યત્ર રતા અથવા તો આ ઉલ્લેખ મળે છે. કેટલાક વિદ્વાનોએ તે બંને નામવાળી અલગ અલગ કૃતિઓ છે એવી પણ સંભાવના કરી છે. દાખલા તરીકે–પાતંજલ યોગદર્શનની ઉપાધ્યાયજીની જ સંક્ષિપ્ત ટીકામાં તેઓશ્રીએ “વધિ ૪તાવો” આ ઉલ્લેખ કર્યો છે. આના આધારે પં. શ્રી સુખલાલજીએ સ્વાનુવાદિત ગદશનયોગવિંશિકામાં સત્તા નામની સ્વતંત્ર કતિ હોવાનું કહેવું છે. પ્ર. શ્રી હીરાલાલ કાપડીઆએ પણ યશદેહન (પૃ. 206) માં આવી સંભાવના સેવી છે, પણ હવે એ નિશ્ચિત સમજાય છે કે લતાય નામની . કઈ જ સ્વતંત્ર કૃતિ નથી. “લતાય'ને જયાં ઉલેખ થયો છે તે બંને કૃતિઓને સૂચિત કરવા માટે ટકે શબ્દ પ્રયોગ છે અને ઉપાધ્યાયજીએ આ ઉલેખ લતાનત–વાળી કૃતિઓ પિતાની બે છે તેને ખ્યાલ આપવા પૂરતું જ કર્યો છે. હવે બીજી વાત-પાતંજલ યુગદશન જેવા યોગજન્ય ગ્રન્થમાં મૃતા’ નામની કૃતિ જોવાની ભલામણ કરે, ત્યારે સ્વાભાવિક રીતે જ એની સાથે નિકટતા ધરાવતા દાર્શનિક ગ્રન્થ તરીકે શાસ્ત્રવાર્તાની સ્યા. કલ્પલતા ટીકા જ યાદ આવે. કારણ કે બીજી લતા' તે કથાત્મક છે. એટલે એમાં તાવિક કે દાર્શનિક બાબતે હોઈ કેમ શકે? સ્વાભાવિક રીતે આવું અનુમાન થાય. પણ ઉપાધ્યાયજી એક એવા દાર્શનિક પ્રતિમા 35 હતા કે એમના બુદ્ધિના સાગરમાં દાર્શનિક-તાર્કિક બાબતે ની ભરતી બે છેળે આવ્યા જ કરતી હતી. એટલે હાની કે મેટી અથવા સાવ સામાન્ય ટૂંકી રચનાઓમાં પણ કંઈને કંઈ દાર્શનિક-તાવિક વાતનો જલ છંટકાવ કર્યા વિના એમને ચેન જ નહોતું પડતું. આ એમની સાહજીક ખાસીયત હતી. આ કહીને મારે કહેવાનું એ છે કે " લતા” થી વૈરાગ્ય કપલતાનું ગ્રહણ કરીએ તો કંઈજ ખોટું નથી. આ ગ્રન્થના અતિમ આઠમા સગને અતિમ ભાગ દાર્શનિક યૌગિક તાત્વિક એવી અનેક સુંદર બાબતેથી સભર છે. વિદ્વાને ઘણીવાર મોજમાં આવીને સામાન્ય કૃતિને પણ અસામાન્ય બનાવી નાંખે છે. તેનું આ પ્રતિતીકર ઉદાહરણ છે. 1. લગભગ કહેવાનું કારણ એ કે કયારેક શબ્દો આગળ પાછળ આવી જાય છે તે કયારેક એકજ અર્થ માટે વૈકલ્પિક અન્ય શબ્દ પ્રયે હોય છે.