SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 532 524 5384 + 607 વૈરાગ્યક૯૫લતાના કુલ 5591 આઠમે સર્ગ એ અન્તિમ સગે છે. આ ગ્રન્થમાં 1131 કલેક પ્રમાણને જે પૂરે છાપે છે, તેને ખુલાસે એ છે કે, ૫ર૪ લેક પછી કથાનક અધૂરું ન રહે, એટલા. માટે ઉપાધ્યાયજીની બીજી કૃતિ જેનું નામ વૈરાd૪ર૪તા છે. એમાંથી 6071 શ્લેકે ઉમેરવામાં આવ્યા છે. કથાપ્રવાહ પૂરેપૂરે જળવાઈ રહે એ માટે સંપાદકે આ પ્રયત્ન કર્યો છે. અને સર્ગના અન્તની સાથે કથાનકને પણ અન્ત આવે છે. ફક્ત પ૨૪ પછીના પ્રક્ષેપ લેકે માટે સંપાદકે ટાઈપ જુદા રખાવ્યા હતા, કાં પર૪ બ્લેક શેડીક જગ્યા ખાલી રાખીને શરૂ કરાવ્યા હેત, કાં ત્યાં જ અવતરણ લખીને પરપ મા શ્લેકની શરૂઆત કરાવી હેત તે, જોડાણ સ્થળને વાચકને સહસા ખ્યાલ આવી શકતે. અસ્તુ! વરાગ્ય કલ્પલતાના કે કેમ ઉમેર્યા? વાચકને પૂરી માહિતી ન હોય એટલે પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઉઠે કે, આઠમા સર્ગના કોને આમાં ભેળવી દેવાનું શું કારણ? એનું સમાધાન આપણે જોઈએ. ઉપાધ્યાયજીએ વૈરાગ્ય " શબ્દથી શરૂ થતી બે કૃતિઓ રચી છે એના પૂરાં નામે અનુક્રમે (1) વૈરાથ7-૪તા અને (2) વૈચ-તિ છે. એકના અન્તમાં “ગ્રતા અને 1. થે. કલ્પલતાના સ્તબકના ગ્લૅકની સંખ્યા વૈરાગ્યરતિના સગના ક્ષેકની સાથે નિકટતા ધરાવે છે. “થશેદેહન'માં પ્રો. શ્રી હીરાલાલ કાપડિઆએ કહેલતાની સ્તબક દીઠ ધ બરાબર લીધી છે પણું સરવાળે ખોટો મૂકાતાં પદ્ય સંખ્યા 4582 નોંધી છે. કટપલતામાં વિવિધ છંદોના શ્લેકે પણ છે. પણ 32 અક્ષરના શ્લેક માને ગણત્રી કરતાં તેની સંખ્યા 7008 ની થાય છે. ઉપાધ્યાયજીના ગુરુદેવ નયવિજયજી મહારાજે 1716 માં લખેલી પ્રતના અતે આ ગણત્રી નેંધી છે. 2. “ઉપમિતિ " કથામાં પણ આઠ જ પ્રસ્તાવ છે એ જ સંખ્યાને આદર એમણે લતા અને રતિ બન્નેમાં કર્યો છે. * જતા થી ઉપાધ્યાયજીની બે રચનાઓ છે. એક તે ઔપદેશિક કથા રૂપે વૈરાગ્ય કપલતા
SR No.004341
Book TitleVairagyarati
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1969
Total Pages316
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy