________________ આ હું નથી કહેતે, કેટલાએ લેકે બેલે છે. ખુદ પાર્લામેન્ટમાં દેશના અગ્રગણ્ય સભ્ય પાલમેન્ટમાં બેલ્યા છે કે " પરદેશી શાસનને સારું કહેવરાવે એવું શાસન આજે ચાલી રહ્યું છે.” કેવી કમનસીબ બાબત ! . આપણે સહુ જાણીએ છીએ કે પરદેશી રાજકર્તાઓ-આ ધરતીની પવિત્ર ધમ મર્યાદાઓ. સંસ્કાર અને ચારિત્રની જાળવણી કે જતન ઘણું સંભાળીને કાળજીપૂર્વક કરતા હતા. આવી દુર્દશા આવી અશાંતિ ક્યારેય ન હતી. ખેર. ભગવાન ! આ દેશને બચાવે ! આટલી જ અન્તમાં પ્રાર્થના કરું છું. ઉપરોક્ત જે પરિસ્થિતિ ને ધી છે તે તે ઈસાર માત્ર છે હજ ઘણું ઘણું લખી શકાય છે. પણ આ માટે આ સ્થાન નથી. આટલું પણ લખવું અહીં જરૂરી ન હતું છતાં હવે પછી જે. કહેવું છે તેના અનુસંધાનમાં આ લખવાનું શેડું ડહાપણ કર્યું છે. સંભવ છે કે કેટલાકને ન ગમે ! * * - હવે ઘર આંગણે પ્રગટ થયેલા-થઈ રહેલા કેટલાક સાહિત્ય અંગે તથા કેટલાક લેખકે અંગે મિદેશ કરી મારી આ પ્રસ્તાવના પૂરી કરીશ. આજનું કેટલુંક કથા-વાર્તા સાહિત્ય આજે પ્રજામાં દૃષ્ટાંત કથા-વાર્તા કે ઓરી વિવિધ માધ્યમ દ્વારા વાંચવા, જેવા કે સાંભળવા મળે છે. (1) પુસ્તક-છાપાંએ સામાયિક (2) મૌખિક કથાનું શ્રવણ (3) નાટક–ખેલ (4) સીનેમા (5) રેડીઓ-ટેલિવિઝન. આ મુખ્યત્વે અક્ષર–શબ્દો અને છાયાચિત્રો દ્વારા રજૂ થાય છે. બીજો પ્રકાર ચિત્રો-કાર્ટુને દ્વારા રજુ કરવાનો છે. એનું માધ્યમ મેડ તેમજ લાઈન વર્કના કાર્ટુને છે. અશ્લીલ અને બિભત્સ સાહિત્ય છડેક ઊભરાઈ રહ્યું છે ૧એમાંનું પ્રકાશિત થએલું કેટલુંક સાહિત્ય ભારે ચિંતા ઉપજાવે તેવું અને અત્યન્ત ખતરનાક છે. (1) એ સાહિત્ય અશ્લીલ, બીભત્સ, મર્યાદાહીન, શરમ ઉપજાવે તેવું ગંદુ અને હલકું છે. (2) કેટલાક સારા લેખકને હાથે લખાએલી નવલકથાઓમાં પણ દુધપાકમાં નાખેલા પોઈઝનની જેમ ગલગલિયાં કરાવે તેવું, કુતુહલવૃત્તિઓને જગાડી જાય તેવું અને વિચારોને બગાડે તેવી કેટલીક હકીકતોથી મિશ્રિત સાહિત્ય હોય છે. (3) કેટલીક નવલકથાઓ ધાર્મિક પાત્રોનાં નામ નીચે પ્રગટ થઈ રહી છે તે પણ વધુ પડતા ભંગારરસ પ્રધાન અને ચિત્તવૃત્તિમાં વિકૃતિ ઉભી કરે, યુવાન માનસને ઉત્તેજિત કરે, વાસનાને બહેકાવે તેવી હોય છે. અને આને ભેગ માત્ર યુવાને જ બને છે તેવું નથી. નાની ઉમ્મરના બાળક-બાલિકાઓથી લઈ વૃદ્ધો સુધીના માનવીઓ પણ એમાં સમાઈ જાય છે. પ્રગટ થઈ રહેલા સીનેમા અને સેકસને લગતા સ્વતંત્ર છાપાઓ અને એનાથી ઓછેવત્તે અલંકૃત છાપાઓ, સામાયિકે અને પુસ્તકેએ આ દેશમાં કામવાસનાને ભયંકર રોગચાળો ફેલાવી દીધો છે અને નારીધન માટે પૂરું જોખમ ઊભુ કર્યું છે. 1. મારા મિત્ર પુસ્તકવિક્રેતાઓ અને સીનેમા લાઈનમાં કામ કરતી વ્યક્તિઓએ આપેલી માહિતીને ખાધાર..