________________ ભારતીય આર્ય સનારીઓ, અભારતીય બની રહેલાં બાલક-બાલિકા યુવક અને યુવતીઓ, ઉપરથી નીચે અને નીચેથી ઉપર સુધીના વધી રહેલા ભ્રષ્ટાચાર, દુરાચાર અને અનાચાર કળી ગએલું રાષ્ટ્રીય ચારિત્ર્ય * વળી શહેરની વતમાનની રચનાઓ. અભારતીય પદ્ધતિના રહેવાના વસવાટ, ચાલી અને ખાલી સીસ્ટમની પદ્ધતિઓ, રહેવાની અતિ સંકીર્ણતા સંકડાશના કારણે, સ્ત્રી-પુરુષની અંદરોદરની (અનિછાએ પણ) તેડવી પડેલી પરસ્પરની લાજ-માદા અને સભ્યતાઓ, જાહેર બની રહેલું ખાનગી જીવન, બદલાઈ ગયેલી જીવન વ્યવસ્થા, વહેવારો ચલાવાની અયોગ્ય નીતિરીતિઓ, અનેક ક્ષેત્રો અને સ્થળમાં નેકરી માટે સ્ત્રીઓ-યુવતીઓની ધરખમ થઈ રહેલી ભરતી, બસે, ટેન–ટેક્ષી વગેરેના વાહન વહેવારોમાં, હોટલ-બગીચા-હોસ્પીટલે હરવા કરવાની જાહેર સ્થળોમાં સ્વાભાવિક રીતે જ વધી રહેલા સ્ત્રી-પુરુષોના સંપર્કો અને દીર્ઘકાલીન સહવાસો, વળી આ દેશની ગરીબાઈ, ભૂખમરા, આ બધાયના કારણે આ દેશનું વિનષ્ટ થઈ રહેલું યૌવનધન અને કથળી ગયેલું રાષ્ટ્રીય ચારિત્ર્ય, ખરેખર ! ઉંડી ચિંતા ઉપજાવે તેવું છે જાતીય કામુકતાને વિક્રાળ પંજો અને યેનકેન પ્રકારેણ ધન કમાવાની લોલુપતા, આ બંને તે દેશના વિશાળ ભાગ ઉપર છવાઈ ગયેલ છે. સમગ્ર દેશનું હવામાન ઝેરીલું બનતું રહ્યું છે આ દેશના અનેક ક્ષેત્રોમાં બોલવામાં–ચાલવામાં, હસવામાં, વાત કરવામાં, ઘરના કે ઓફીસના રાચરચીલામાં, પહેરવામાં, ઘર-મકાન બાંધવાની પદ્ધતિમાં, ખાવા-પીવાની રીત માં, રસેડામાં, અરે જીવનના લગભગ તમામ ક્ષેત્રોમાં યૂરોપી કે અમેરીકીકરણ થઈ રહ્યું છે, પરિણામે આ દેશની ધર્મપ્રધાન રહેણીકરણી, સંસ્કૃતિ, કલા અને ભાવના ભારે ખતરામાં મૂકાયા છે. અભક્ષ્યના વધી ગયેલાં ભક્ષણે તે માંસાહાર, મદિરાપાન, ઈડ તેમજ અવેજીટેરીઅન એવી હિંસક, તામસી અને અનુચિત ચીજોનાં વધી રહેલાં ભક્ષણ, હિંસક-અહિંસક કુટુંબે જોડે થઈ રહેલા લગ્ન સંબંધ અને મુખ્યત્વે એના કારણે અહિંસક ઘરોમાં ચાલી રહેલા વેજીટેરીઅન અને નોન વેજીટેરીઅન બંને પ્રકારના રસેડાંઓ, આ બધું ફેશનની ખાતર, વાસનાની ખાતર કે ખાવા-પીવાના ટેસ્ટ ખાતર ઝડપથી વધી રહ્યું છે. કમનસીબે આ દેશની સરકાર અને પૂરૂં પ્રોત્સાહન આપી રહી છે. અભક્ષનાં ભક્ષણ અને અપેયનાં પાન ખૂબ ફામાં ફયાં છે. એ પ્રત્યેની સાચી સમજ પણ વિસરાઈ ગઈ છે એમાં વળી પાપ શું, અધર્મ શું કે અયોગ્ય શું? આવા તર્કો વધી રહ્યા છે, “પુ –પાપ' શબ્દની મજાક ઉડાવાઈ રહી છે. વ્યાપક રીતે ફેલાઈ રહેલી હિંસા. . ભયંકર પશુ-પક્ષીઓની હિંસા પૂરપાટ વધી રહી છે. અહિંસા વધુને વધુ થતી રહે એ માટે મરઘાં, બતક, મચ્છી, ઈંડા વગેરે અનાજના પાકની જેમ મબલખ કેમ પેદા થાય તે માટે પરદેશના નિષણાતની સલાહ નીચે વિવિધ અખતરાઓ તેમજ તેનાં આયોજન થયાં છે એના માટે ખાસ ખાતાઓ ઊભા થયાં છે અને એના માટે ખાસ અધિકારીઓ નીમાયા છે અને દર મહિને લાખની સંખ્યામાં એ નિરપરાધી પ્રાણી ઓની નિર્દી કતલ થઈ રહી છે. “અહિંસક ઈ'ની એક ભ્રામક અમાળના એઠા નીચે “ઈને વપરાશ વધારી દેવામાં આવ્યો છે. અરે ! આપણી અને આ જ ધરતીના માનવીઓથી ચાલતી સરકારને તે બીજા નંબરના ખેરાક તરીકે માંસાહાર” હે જોઈએ