SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વરસો પર લખાયેલી ઉપરોક્ત બાબતે આજે તે તે નગ્નસત્યરૂપે સેળે કળાએ ખીલતી રહી છે. આજના રાજકારણ તરફ ડેકીયું કર ! સ્વાર્થ અને સત્તા પાછળ ભલભલાઓ પાગલ બન્યા છે. એમની પાગલતાએ અનેકને જ નહિં પણ જાણે દેશના વિશાળ ભાગને પાગલ બનાવે તેવું હવામાન સ છે. સેવાના નામે સહુ મેવાના ઢગલા ભેગા કરવામાં પડી ગયા છે. ખરસીઓ માટે છડેચોક સત્ય અને સિદ્ધાનોનું બલિદાન દેવાઈ રહ્યું છે લેકશ હી સારી છે કે નરશી? તે કયાં સફળ થઈ શકે તે બાબત લખવી બાજુએ રાખું પણ લેકશાહી આ દેશને હજુ માફક નથી આવી. મોટા ભાગની પ્રજા અશિક્ષિત, 150 વરસની ગુલામીમાંથી તાજી બહાર આવેલી, રવતંત્ર વિચારશક્તિ કે પરિપકવ નિર્ણય કરવાની કે લેવાની વેધક દષ્ટિને કે ચે.ગ્યતાને અભાવ, આ કારણે મળેલી લેકશાહીને તે કયાંથી પચાવી શકે? નીચલા સ્તર સાવ અભણ, જવાબદારી કે ફરજના ખ્યાલનો અભાવ, ગાડરીયા પ્રવાહની જેમ જ્યાં હાંક ત્યાં આંખ મીંચીને હાલવા માંડે, પછી કયાંથી સુખ અને શાંતિને સૂરજ ઉગે ! લેકશાહીના નામે વધુ પડતા અપાયેલા વ્યક્તિગત કે સામુદાયિક સ્વાતંત્ર્ય પણ, આ દેશની શિસ્ત અને શાંતિને જોખમાવી દીધી છે. મજૂરે, વિદ્યાર્થીઓ, કર્મચારીઓની હડતાળ, વિધે, તાળા. બંધીઓ, હુલડે, હિંસક તોફાને, આગ, લૂંટના બન જાણે સામાન્ય બની ગયા છે. સમગ્ર રાષ્ટ્ર અસ્થિર મનોદશા, બેચેની, ભય, ચિંતા, બેકારી ભૂખમરો, નિરાધાર અને અસહાય દશાની લટકતી તરવાર નીચે જીવન પસાર કરી રહ્યું છે, નેતાઓની પ્રજા ઉપરની પકડ ખખડી ગઈ છે. જ્યાં સ્વછંદતા, જાતીય કામુક્તા અને ભૌતિક વિલાસિતા સોળે કળાએ ખીલી ઉઠી છે, જ્યાં નારીઓનાં બીભત્સ અને અશ્લીલ નૃત્ય જાહેર હેટ અને કલબોમાં છૂટથી ચાલી રહ્યાં છે, સુરા (મદિરા) અને સુંદરીની મહેફીલે પૂરબહારમાં ખીલી રહી છે એવા પરદેશી રાષ્ટ્રના વધી ગએલા પ્રવાસેએ, પરદેશથી આવી રહેલા સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળ, નૃત્ય મંડલી છે, તેમજ ત્યાંથી આવી રહેલાં આ દેશની સંસ્કૃતિ, સંસ્કાર અને ભાવનાના હાનિકર અને યાવત ઘાતક પુસ્તકે, જાતીય ISax] અને અશ્લીલ પુસ્તકે, અન્ય સાહિત્ય, ચિત્રો તેમજ છાપાઓ-સામાયિક, તેમજ નગ્નતાવાદને પિષતી આપણી સભ્યતાને લાંછન અને શરમરૂપ ગણાય તેવી પરદેશી ફિલ્મો– કેવળ જાતીયતા સેક્ષ)ને પિષતાં સાધને - અરે ! હવે તે પુસ્તક વિક્રેતાઓ વગેરે પાસેથી મળેલી માહિતી મુજબ) આપણા આ શીલ, સંયમ અને સભ્યતાની સુવાસથી ખ્યાતનામ બનેલા અને એથી જ અન્ય રાષ્ટ્રની પ્રજામાં આદર અને આકર્ષણને પાત્ર બનેલા આ દેશમાં પણ જાતીયવૃત્તિ અને કામુકતાને ઉશ્કેરે, બહેકાવે, એવાં પ્રગટ થઈ રહેલાં પુસ્તક, અશ્લીલ, બીભત્સ નવલકથાઓ તથા માસિકા, આ દેશની સીમાઓ પણ લેમર ને નગ્નતાવાદની વધી રહેલી આંધીએ, બીભત્સ, અશ્લીલ અને શરમહીન નગ્ન, અર્ધનગ્ન નૃત્યોને પિષતી હટલે, નાઈટ કલબો, ખાનગી સ્થળોમાં ધમધોકાર ચાલી રહેલા અનાચારાના કારખાનાંઓ, હવે તે પિતાના શીલનું પિને જ જાહેરમાં લીલામ કરવા સામેથી એફરે કરતી આ દેશની લાજ-શરમહીન લલનાઓ, ઉભટ અને ઉ$ખલ વેશભૂષાઓ, તંગ અને પારદર્શક પોષાકે, વધુ ને વધુ અંગપ્રદર્શને પિષતી, તેમ જ નગ્નતાવાદને છતી કરતી વેશ પહેરવાની રોજબરોજ નવીનવી નીકળી રહેલી ફેશનની બદીઓ, મીનીસ્કટ અને એનાથી પણ વધુ અરૂચિકર અને અદશનીય ઢબના પહેરવેશે પહેરવાની કુદકે ને ભૂસકે વધી રહેલી શરમહીન પ્રથાએ, આ બધાયને કારણે ભારતીય બની રહેલી,
SR No.004341
Book TitleVairagyarati
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1969
Total Pages316
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy