________________ કામ મગેના વિષયને લગતી વાર્તા-વિચારણું કહેવાએલી હોય ત્યારે (તે સ્વતંત્ર ધમળ્યા રહેતી ન હેવાથી પુન:) તે કથા પણ “'સંકીર્ણ કથા” બની જાય છે. વધારામાં કુવલયમાલામાં ધર્મકથાના ચાર પ્રતિપ્રકાશ બતાવ્યા છે. 1. આક્ષેપિણી 2. વિક્ષેપિણી છે. અગજનની 4. *નિવેદજનની. આના 16 પ્રપતિપ્રકારે પણ ઠાણાંગમાં નોંધ્યા છે. આખરે તે બે પ્રપ્રતિપ્રકારના વિષયો દ્વારા જ ધર્મકથાઓ વર્ણવી શકાય છે. છતાં વિશેષ બેધ માટે ઉપપ્રકારે, ઉપપ્રપ્રકારે વર્ણવાની એક પ્રથા છે. વગર જાણી આવ્યા કે મુખ્યત્વે કથાના ચાર પ્રકારે છે અને તે સહુને માન્ય રહ્યા છે. એટલે છે મારા માને વિષય છે ? એ જરા વિસ્તારથી સમજી લઈ એ. મુખ્યત્વે કથાના પ્રકાર ચાર છે. અર્થ કથા–જેમાં મુખ્યત્વે ધન પાર્જન શી રીતે થઈ શકે? તે અંગેના ધંધા-વ્યાપારે કયા ક્યા છે? ધંધો ધીકતે કઈ રીતિ નીતિથી ચાલે. ધનપ્રાપ્તિના માર્ગો કયા કયા? વ્યાપારમાં કલાકોશલ્ય કેવું કેવું જોઈએ, આવનાર ગ્રાહકેને કઈ રીતે આકર્ષવા અને જીતવા, યુદ્ધો ઝગડાઓ, ધાતુઓ, ઝવેરાતની બાબતે તથા સુવર્ણસિદ્ધિ વગેરેના પ્રયોગ, વિવિધ વિદ્યાકલા, શિલ્પ, ઉદ્યોગ અંગેનું જ્ઞાન, સામ, મેદ, દાન, દંડાદિ નીતિઓની સમજ, વગેરે વગેરે સેંકડે બાબતે જેમાં હોય તે અર્થકથા. પકૌટિલ્ય અર્થશાસ્ત્ર વગેરે ગ્રન્થ અર્થશાસ્ત્રને લગતા છે. 3. સમકથા--જેમાં મુખ્યત્વે કામશાસ્ત્રને લગતે વિષય હેય તે અને તે અંગેની મત મિશન સુખ (જાતીય સુખ)ને આનંદ કેવી રીતે માણુ તે અને તે અંગેની તમામ બાબતે જેમાં વર્ણવી હોય. રસ તરીકે જેમાં શૃંગારરસની પ્રધાનતા હેય. વળી સ્ત્રીના રૂપ રંગ, વેશભૂષા અને તેનાં અવયનાં વર્ણને, સ્ત્રીઓના અને પુરુષોના વિવિધ પ્રકારો, કામની ભરતીનાં સ્થાને. પ્રેમપત્રે કેમ લખવા, સ્ત્રીઓનું આકર્ષણ અને વશીકરણું કેમ થાય? તેનું વ્યાપક દૃષ્ટિએ વર્ણન, સ્ત્રીસંવનન કેમ કરવું અને તેને કેમ મેળવવી તે, કામેજિક ઔષધે, ઉત્તેજના કયા કયા કારણે થાય, નિકાવાસના કેમ જન્મ, તે કેમ પુષ્ટ થાય અને તેની તૃપ્તિ કેમ થાય? વાજીકરણના પ્રમાણે, તેને ગાં મંત્ર-તત્ર, અશ્લીલ ચિત્રો, વાસનાને બહેકાવનારી કથા-વાર્તા, પ્રસંગે, લલિત કળાઓ, સૌ 1. જુઓ ‘કુવલયમાલા ' પ્રારંભિક પીઠિકા. હેમચંદ્રાચાર્યજીએ પત્ત હૈમ કાવ્યાનુશાસનની " અલંકાર ચૂડામણિ વૃત્તિ” માં સંકીર્ણ નું લક્ષણ સમત શાન્તતિ વૃત્તવર્ગના ' દર્શાવીને ઉદાહરણ તરીકે “સમરાદિય’ને નામોલ્લેખ કર્યો છે. 2 ઉપરોક્ત પ્રકારે ઠાણાંગ (ઠા૪, ઉ૦ 2, સૂત્ર ૨૮૨)માં બતાવ્યા છે. તેનાં આધારે જ ઉપરોક્ત નેધ લેવાઈ હોય તેમ સંભવિત છે. 3. ઠાણગમાં સંવેદની નામ છે. 4. - નિર્વેદની નામ છે. 5. પ્રાચીન કાળનો આ સુપ્રસિદ્ધ ભારતીય સૈન્ય છે. આજે તે હજારો ગ્રન્થો વર્તમાન અથ” નિષ્ણાતેના લખેલા બહાર પડ્યા છે અને તેનું કોલેજો વગેરેમાં વિશાળ પ્રમાણમાં જ્ઞાન અપાય છે. "