________________ 62 148. વારંવાર જગાડ્યા છતાં જ્યારે તે ના ઉઠો ત્યારે લોભી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. 149. આ સુતેલે મુસાફર માર્ગથી પાષાણની જેમ ખ નહિ, તેથી તેની પાસેનું ધન હું નિચે જલ્દી લઈ લઉં. 150. આમ વિચારી વસ્ત્રના છેડે બાંધેલ મણિશોધીને લીધે અને હર્ષિત થયેલે જલ્દી ઉતાવળે પગલે ચાલ્યો. 151. લેકેની પાછળ દોડનાર હાથી જ્યારે ના આવ્યો ત્યારે મંદ બુદ્ધિવાળો ભાનુદત્ત ક્ષણમાં જા. ૧૫ર પિતાનું આહવાનું વસ્ત્ર મણિરહિત જોઈને મૂછખાઈને પડયે વાયુથી ચેતનતા પામેલે પિતાને નિંદવા લાગે. 153. તેજ નગરમાં પ્રવેશ કરી, પુરુષાર્થ કરી નોકરી કરતાં એક હજાર સોનામહેર મેળવી. 154, મેળવેલા ધનથી સોનું ખરીદી લઈ પિતાની નગરી તરફ જતાં કઈ ગામ બહાર સૂતે. કેઈ ચેરે તેનું ધન ચેરી લીધું. 155. વિશેષ વૈરાગી થયે. તે સદ્દગુરૂ પાસે દીક્ષા લઈ અગીઆર અંગ ભર્યો. 156. પછી ગુરુમહારાજાએ ગચ્છને ઉપરી બનાવ્યું. તે રસવાળા પદાર્થોનું ભક્ષણ કરવા લાગે 157. જેમ સ્ત્રીમાં આસક્ત પુરુષને ક્ષય રેગાદિ થાય તેમ તેને રસવાળા ભોજનથી નિદ્રારૂપી પ્રમાદ જા. 158. આ જ પ્રતિકમણ સમયે પણ જાગતું નથી. નિદ્રાળુ જીવ તત્વવડે હિત વગેરે જાણી શક્તો નથી. 159. શિષ્યોએ તેને તે જોઈ અશુદ્ધ આહારની જેમ છેડી દીધે. વિષવાસિત કમલને કોણ બુદ્ધિમાન સુંઘે? 160. તે મૂઢબુદ્ધિવાળે આચાર્ય પ્રમાદવડે ભણેલું ભૂલી ગયે. તેનું સમ્યફદશનરત્ન રાજાની જેમ હારી ગયે. 161. એકલે ભમતે લેકે વડે મશ્કરી કરાતે તે મરી, સાધારણ વનસ્પતિ કાયમાં પ્રમાદથી ઉત્પન્ન થયે. 162. મર્મભાષી વાણી તથા વિષમિશ્રિત ભજન જે હે રાજન! આ થે નિદ્રા નામને પ્રમાદ તારે છેડે જોઈએ 163. વિશિષ્ટ લાભને ઈચ્છનારા પંડિતોએ સ્ત્રી કથા, ભજન કથા, દેશ કથા તથા રાજકથા. કરવી એમાં દોષ છે એમ માનીને ચારેને ત્યાગ કરે જોઈએ. 164. સ્ત્રીઓની કથા કરવાથી મનમાં રાગ બંધાય છે. કાજલની સાથે કામ કરતાં શું ડાઘ લાગતું નથી?