________________ 130. નરકમાં ઉત્કૃષ્ટ આયુષવાળે વિવિધ વેદના ભગવતે ક્રોધાદિ ચારે કષાના મેલથી મહાન દુઃખનું કારણ થ. 131. હે કુચંદ્ર! જેને છેડે નથી એવા આ સંસારમાં લેભ નામને ત્રીજે પ્રમાદ ભમાવશે. માટે તેવા પ્રમાદને છેડે. 132. હે કરૂચંદ્ર રાજા! નિદ્રારૂપી ચોથે પ્રમાદ છે તેને છેડે. જેનાથી આલેક અને પરલેકમાં સુખ મળતું નથી, 133. નિદ્રાળુ જીવ ધન તથા બુદ્ધિના નાશથી આ લેકમાં અને પરલોકમાં ભાનુદત્તની જેમ દુઃખ પામે છે. 134. તેની કથા કહે છે. સિદ્ધાર્થ નગરમાં શત્રુંજય રાજા થયે. તે ચક્રવાક પક્ષીની જેમ લેકના શકને દૂર કરનારે થયો.. 135. તે રાજાને વનમાલા નામની રાણી હતી. તે બુદ્ધિવાળી કલાવાન ગૌરી નામથી પણ પ્રસિદ્ધ હતી. . 136. તે જે નગરમાં ભાનુદત્ત ગ્રહસ્થ દરિદ્રી રહેતું હતું. પ્રાયે લક્ષ્મી અને સરસ્વતી ને સહવાસ પુણ્યશાળીને ત્યાં હોય છે. 137. ધન વિના કેઈ કેઈનું સન્માન કરતું નથી. તેવું વિચારી તે ધન મેળવવા નીકળે. 138. કામી જે આ ભાનુદત્ત એક દેશથી બીજે દેશ ફરતે સમુદ્ર કિનારે આવી, રત્નની શોધ માટે ફરવા લાગે. 139. પૂજા કર્યા વિના ઈષ્ટસિદ્ધિ મલતી નથી. એમ માની સમુદ્રની પૂજા કરવા લાગે. 140. પુષવડે તથાપવડે સમુદ્રને પૂછે પિતાના ચિત્તની જેમ કાંઠે ઊંડે ખાડે છે. 141. સમુદ્રનું પાણી પાછું વળતાં ભાનુદત્ત ખાડા પાસે ગયો. કેડીઓ જોઈ અધિક ખેદ કરવા લાગ્યા. 142. લક્ષમીનું કારણ પ્રયત્ન છે. એમ જાણતા તેણે વિશેષ પ્રયત્ન કરી ઊંડે ખાડે બનાવ્યું. - 143. આ પ્રમાણે આત્મ અનુભવ વડે જ પૂજા કરતાં, સમુદ્રના અધિષ્ઠાયક વરુણદેવે ખાડામાં એક મણિ નાખે. 144. ભરતી ગયે છતે તે ભાનુદત્ત ઉજવલ રત્ન જોઈ હર્ષિત થયેલે વરુના છે? બાંધી ત્યાંથી ચાલ્યો. 145. પિતાના નગર તરફ જતા માર્ગમાં રહેલા લીલા વૃક્ષ નીચે થાકેલે બેઠો, 146. ગાંડા હાથીના ભયથી અહીં આવેલા કેટલાક પુરુષેમાંથી કેઈ એકે કહ્યું કે આ ઉંઘી રહ્યો છે. - 147. હે મુસાફર! ઉઠ, ઉભે થા, નહિ તે મરી જઈશ. મૂળ ખીલેથી છૂટેલો હાથી અ ર આવી રહ્યો છે.