________________ 59 96. તે ગુણસાગરની ભેટ માત્ર જોઈ રાજા ખુશી થયે. અને તે વેપારીનું અધું દાણ માફ કર્યું. 97. બજાર ભાવ જાણી, લાવેલે માલ વેચી નાખ્યો અને બીજે માલ ખરીદ કરીને ગુણસાગર શેઠે વહાણ પોતાના નગર તરફ હંકાયું. - 98. ચારાદિ આવા મૂલ્યવાળાં રત્ન જેશે તે મને દુઃખ થશે. કારણ કે, લેક પાયે બીજાના ધનને ઈરછે છે. 99 બીજાનું ધન અને સ્ત્રી જે છતે જેઓ ઈચ્છા કરતા નથી તેવા વિતરાગી પુરૂષે જગતમાં દુર્લભ નથી શું ? 100. એમ વિચારી કેટલાક કિંમતી રતો વહાણવટિયા લેક ન જાણે તેમ ગુપ્તરીતે સંતાડી દીધાં. - 101. તટસ્થ રહેલા લેભાનંદને મૂલ્યવાન રત્નેને સંતાડાતાં જોઈને તેને ચારવાની ઈછા થઈ 102. માલિક સાવધાન હોય તે લેવામાં અસમર્થ છતાં તેને મારવાની ઈચ્છા કરી. કારણ કે તેથી શું શું કરતો નથી ? * 103. છિદ્રોને જોતાં તેણે બીજે દિવસે શરીરની ચિંતામાં વ્યાકુલ તે ગુણસાગરને દરિયામાં નાખી દીધે. 104. વહાણ દ્દર ગયે છતે કઈ એક નેકર જાગે. શેઠને નહિ જેવાથી વજથી હણાયેલા જેવો થઈ ગયે. 105. ત્યારે તેણે ચેતના પામી બીજાને જણાવી સુકાનીને કહ્યું કે હે ભાઈ થડી વાર વહાણને ભાવ.' 106. શા માટે? તેણે કહ્યું કે સ્વામિ દેખાતા નથી. તે બોલ્યા, મલ વિસર્જન કરવા સ્વામી ગયા છે. 107. તેટલામાં વહાણ સે જન ગયાં. કાયચિતા માટે ગયેલા સ્વામી અત્યારે જેવામાં આવતા નથી. 108 તમારા આગ્રહથી તે છતાં હું તપાસ કરૂં. આ પ્રમાણે કહી બુદ્ધિમાન નાવિકે વહાણ અટકાવ્યાં. - 109. તેણે ચારે બાજુ નાવડીઓ નાખીને માલિકને જે. છતાં તેની ક્યાંય વાત સરખી મલી નહિ. 110. શેકાકુલ થયેલા તેમની પ્રેરણાથી વહાણ આગળ ચાલ્યું અને નગરમાં તેના માલિકને વહાણ સોંપ્યું. 111. તે લેભાન દ ને કરને, વહાણવટીએ ઉચિત ધન આપીને રજા આપી, ચેરેલા રત્ન લઈ તે પિતાની નગરી તરફ ચાલે.