________________ 192. અમારી સ્વામિની તમારી પાસે ન આવી, કારણ કે આજે તેના શરીરે ઠીક નથી. ત્યારે ક્રોધથી ભૂકુટિચઢાવી ભયંકર મુખવાળો તે વિદ્યાધર બેલ્યો. 13. અત્યંત પુણ્યશાળી એવા હે વિદ્યારે તમે જિનેશ્વર રૂષભદેવને પ્રક્ષાલ કરીને પૂજા કરો અને હું આજે તેના બંને પ્રકારની માંદગીને દૂર કરીશ. 14. ગુસ્સે થયેલ તે વિદ્યાધર આવેલી દાસીને એટલે ઝાલી બોલ્યા, હે દાસી આજે મારા ક્રોધરૂપી અગ્નિને તારૂં ખુન કરી લેહી વડે શાન કરીશ. 195. તે દાસી જૈયે ધારણ કરી બેલી તને ગમે તે ઉચિત કર. તમારા જેવાની સેવા કરનારા અમારા સરખાને આ શું શેડુ જ દુઃખ નથી. 16. તે બે હે ઉન્મત્તદાસી યમ જેવા મારી આગળ તું શું બોલે છે? તું ઈષ્ટદેવને યાદકર અથવા તારા કોઈ બીજા ઈષ્ટનું શરણું સ્વીકાર 17. દેવમાં રૂષભદેવના ચરણ કમલેનું હું શરણું કરું છું અને ફક્ત કુમાર ગુણવર્માને છેડી બીજા કોઈનું મારે શરણ નથી. 198. એ પ્રમાણે ઉદ્ધતવાણીએ બોલતી એવી દાસીનું જેટલામાં તલવારથી મસ્તક ઊડાડવા જાય છે ત્યાં અતિબલવાન અને તલવાર ખેંચેલ એ કુમાર તેની આગળ પ્રગટ થયે. 199, બાહુબલની યુદ્ધ રૂપી ખણુજ દૂર કરવાની ઈચ્છાવાળા કુમારે તે વિદ્યાધરને આ પ્રમાણે કહ્યું. અરે રાંકડા દુષ્ટ સ્ત્રીઓમાં તારું પરાક્રમ શું બતાવે છે. 200. ગાંડી સ્ત્રી, બચ્ચાઓ, વૃદ્ધ, પ્રમાદી, રોગી અને શસ્ત્ર રહિત લે કે ઉપર શો લઈને જેઓ મારવા માટે જાય છે તેઓના જીવનને ધિકકાર થાવ. 201. તારી આગળ રહેલા મારી સન્મુખ ઊભે થા. આ પ્રમાણે બોલતા કુમારની સન્મુખ દાસી છેડી તલવાર હાથમાં લઈ તે સામે આવ્યા. 202 તે પછી એક રાશીમાં રહેલા ગુરુ અને શુકની જેમ બને જણ શંકા સહિત જેતા જુદા જુદા શસ્ત્રોને ઉપયોગ કરીને ઉગ્ર શકતીવાળા તે બન્ને લડવા લાગ્યા. 203 આ જયલક્ષ્મી વિદ્યાધરેન્દ્રને જ વરશે એ પ્રમાણે જેટલામાં આકાશમાં રહેલા વિદ્યારે બોલે છે તેટલામાં કુમાર વડે વિદ્યાધરેન્દ્રનું મસ્તક છેદયું. 204 જેમ રસોઈ કંદને છરીથી બે ટુકડા કરે તેમ તીર્ણ તલવારથી કુમારે તે વિદ્યાધરના બે ખંડ કરી નાખ્યા. ર૦૫ વિષયથી પીડાતા મનુષ્ય સ્ત્રીઓને માટે શું દુષ્કર કાર્ય કરતા નથી? રામે સમુદ્રને સ્ત્રીને માટે શું ન બાંધ્યા ? શું મહાભારત (સ્ત્રી માટે) ન થયું? 206 તે વિદ્યાધરને પરિજન વર્ગ ભય પામે છતે તે કુમારને શરણે આવ્યા. તેટલામાં સુંદર એવી ત્રણે સ્ત્રીઓ રાજપુત્ર પાસે આવી. 207 હે તેજસ્વી પુરૂષ! તે સારામાં સારું કર્યું આજે તે દુષ્ટ વિદ્યાધર પાસેથી અમારું રક્ષણ કર્યું આમ વારંવાર બોલતી તે સ્ત્રીઓને કુમારે પૂછયું.