________________ 26 12 આ ઉદાર મનવાળા સુમિત્ર રાજાને સંસારમાં પડવા રૂપ સંતાપ ન રહે તેમ દેવોએ સુગંધીજળની વૃષ્ટિ કરી. 13. રાજાની અંતરંગ ભાવના અમારામાં ઉતરી એમ માની દેવોએ શાંતિજિનના પારણુ વખતે વસ્ત્રની વૃષ્ટિ કરી. 14. આમ આનંદિત નગર જનેવાળા મંદિર પતન નગરમાંથી નીકળી પ્રભુએ સંતોષ થી પારણું કરી અને બીજે ઠેકાણે વિહાર કર્યો 15. જિનચરણવાળી પૃથ્વી મનુષ્ય ઉલ્લંઘન ન કરે એમ વિચારી રાજાએ પારણના સ્થાને રત્ન પીઠિકા બાંધી. 16 ધર્મ કઈક ઠેકાણે હોય છે. અને કેઈક ઠેકાણે નથી હોતે, એ જાણવા માટે પ્રભુએ વિહાર કર્યો કારણ કે જ્ઞાનીની પ્રવૃતિ ફેગટ જતી નથી. 17. કઈ ઠેકાણે પ્રભુએ નિદ્રા ન લીધી, જાણવા છતાં મૌન રહ્યા, નિસંગ એવા પ્રભુ બેઠા પણ નહી, આમ પ્રભુ એક વર્ષ સુધિ વિચર્યા, 18. જ્યાં ચકવતી થયા, જ્યાં દીક્ષા લીધી, અને એથું જ્ઞાન મેળવ્યું ત્યાં પોતાની જન્મ ભૂમિ છે એમ જાણી પ્રભુ હસ્તિનાપુરમાં આવ્યા. 19 તે સહસામ્રવનમાં નંદિ વૃક્ષની નીચે શુકલ ધ્યાનમાં રહેલા અને છઠ્ઠ તપવાળા, . પ્રભુએ ધાતિ કર્મોને નાશ કરી. 20. પિષ સુદિ ને મને ભરણી નક્ષત્રમાં કાલેકના ભાવને જેનારૂં પાંચમું કેવલ જ્ઞાન કેવલ દર્શન પ્રાપ્ત કર્યું. 19 થી 20. 21. કેવલ જ્ઞાન પ્રાપ્ત થતાં ચારે દિશામાં ફેલાતે પ્રકાશ જેવી સર્વ દિશાઓ પ્રકાશી સુખકારી વાયુ વાવા લાગ્યા. તેમજ નારકે પણ સુખી થયા. રર. સુખમાં મન એવા ઈન્દ્રોના સિંહાસન ડેલ્યાં મને લાગે છે કે આ ઈંદ્ર કેવલી ભગવાનને મહોત્સવ કરવા જશે એ વિરહમાનીને જ જાણે આસને કંપ્યા, 23. પછી જાતિવંત સુવર્ણ તુલ્ય લેનવાળા અષ્ટાપદ સિંહ બળદ વિગેરે પ્રધાન વાહને યુક્ત હર્ષવાળા દેવે સહિત ઈદ્ર વિગેરે તે સ્થળે આવ્યા. ર૪. પિતાના આત્માને ધન્ય માનતા વાયુકુમાર દેવોએ પુણ્યના ઉદયમાં કર્મરૂપ રજને દૂર કરે તેમ આનંદથી ચારે બાજુ ધૂલ વિગેરે કચરો દૂર કર્યો. ર૫. મેઘકુમાર દેવોએ ત્યાં બેસનાર શ્રોતાના તાપને દૂર કરવાની ભાવનાથી તે ભૂમિ ઉપર સુગંધી જલ છાંટયાં, 26. ત્યાર પછી વ્યંતરદેવોએ રત્નો અને સુવર્ણથી એ પૃથ્વીપીડ બાંધી અને બુદ્ધિથી પિતાના આત્માને દુષ્ટકર્મ બંધમાંથી મુક્ત કર્યો. ર૭. તે જિનને નમતાં અમારાં કાર્યો સિદ્ધ થયા છે. એમ જણાવતા દેવે પંચવણીની ચાંડીવાળા પુષ્પની વૃષ્ટિ કરી.