________________ 44 * આમાં 1 થી 16, 19 થી 24, આ 21 કૃતિઓ પહેલી જ વાર પ્રગટ થાય છે નં. 1, 2, 16, 18, 24 આ પાંચ ગ્રન્થ અને 13, 14, 16 નંબરોની કૃતિઓવાળો નવમે વન્ય ( અંતિમ પુષ્પ ) આટલા પ્રકાશિત થઈ ગયા છે. * કુદડી ચિન્હ મુદ્રિત થઈ ગએલી છવકૃતિઓનું છે. અને ચેકડીનું ચિહ્ન અપ્રાપ્ય ગ્રન્થોનું સૂચક છે. નં. 3 થી 5 અને ૨૨થી 24 આ બે ગ્રથ પુષ્પ છપાઈને 10 વરસથી તયાર થઈ પડયા છે. પૂજ્ય ગુરુદેવ અનેકાંતવાદ ઉપર પ્રસ્તાવના વગેરે લખી આપતા એટલે તરત પ્રગટ કરશું. મહોપાધ્યાય પૂ. શ્રીમદ્દ યશોવિજયજી મહારાજના જીવન કાર્યને સ્પર્શતી પૂ. મુનિશ્રી યશોવિજયજી હસ્તકની પ્રગટ થએલી અન્ય કૃતિઓ અને કાર્ય 1. સુજલીભાસ-ઉપાધ્યાયજીના જીવનની ઝાંખી કરાવતી પૂ૦ મુનિશ્રી યશોવિજયજીએ જ સંપાદિત અનુવાદિત કરેલી સંખ્યાબંધ ટપણે સાથેની લઘુ પુસ્તિકા (અપ્રાપ્ય 2, યશોવિજયજી સ્મૃતિ ગ્રન્થ-વિ. સં. ૨૦૦૯માં પૂ. મુનિશ્રી યશે. થજીની પ્રેરણાથી અને તેઓશ્રીના જહેમત ભય ભારે પુરૂષાર્થથી, વિશાળ પાયા ઉપર ડઈ શહેરમાં શ્રી યશોવિજય સારસ્વત સત્રની ભારે દબદબાભરી અતિહાસિક ઉજવણી પૂ. ગુરૂદેવેની અધ્યક્ષતામાં ભારતના નામાંકિત વિદ્વાને-પ્રેફેસરેની હાજરીમાં થઈ ત્યારે, ઉપાધ્યાયજીના જીવન-કવન ઉપર વિવિધ રીતે લખાએલા લેખેને આ ગ્રન્થમાં મુદ્રિત કરાવ્યા છે. પૂજ્યશ્રીએ પોતે જ આ ગ્રન્થને આધુનિક રીતે સંપાદન કરી સુંદર મુદ્રણ કલાત્મક નમુનેદાર જેકેટ સાથે અંક તૈયાર કર્યો હતો અને ૨૦૧૪માં મુંબઈ માટુંગામાં ભવ્ય સમારોહ વચ્ચે તેનું ઉદ્ઘાટન થયું હતું. (અપ્રાપ્ય) 3. ઉપાધ્યાયજીના હસ્તાક્ષરોનું આલબમ-આમાં ઉપાધ્યાયજીના પવિત્ર હસ્તાક્ષરેથી લખાએલા ગ્રન્થના મંગલાચરણના પહેલા અને પ્રશસ્તિના છેલ્લાં પાનાની ફોટોગ્રાફી કેપીઓ આલબમમાં ચીટકાવવામાં આવી છે. આટલા બધા સ્વહસ્તાક્ષરવાળા પ્રતાકાર પાનાઓનું એક સાથે દર્શન બીજે કયાંય નહિ મળે. ભંડારો માટે જ ફક્ત 30 આલબમ ૨૦૧૪માં કરાવ્યા હતા. (અપ્રાપ્ય) આ રીતે ઉપાધ્યાયજીની રચેલી 24 અને અન્ય આ ત્રણ મળી 27 કૃતિઓ એક યા બીજી રીતે ઉપાધ્યાયજી સાથે સંબંધ ધરાવતી પૂજ્ય શ્રી હસ્તક પ્રગટ થવા પામી છે અને એક મહાન શાસન સુભટનાં અમૂલ્ય વારસાને જીવંત બનાવી જગતના ચેકમાં મૂકીને પૂ૦ ઉપાધ્યાયજી 5 અંશે પણ ફેડવાને જૈન સંઘવતી શ્રીસંઘના પ્રતિનિધિ બનીને, જે પ્રશસંનીય પ્રયાસ કર્યો છે તે ખરેખર અવિસ્મણીય અને અન્ય શમણે માટે પ્રેરક અને દષ્ટાંતરૂપ છે. યશેભરતી સંસ્થા તરફથી વરસેથી થએલા અને થઈ રહેલા અને વિશ ળ કાર્યની સમાજને ઠીક રીતે જાણ થાય તે માટે આ લાંબુ નિવેદન કરવું પડ્યું છે. હજ ઉપાધ્યાયજીના ઘણાં ઘણાં કાર્યો કરવાના બાકી છે. હજુ બીજા ભાષાંતરે પ્રગટ કરવાના છે. પૂજ્ય ગુરૂદેવ “યશવિજય’ એક અધ્યાયને આ નામે સમીક્ષાત્મક જીવન કવન લખવા ઈચ્છે છે. આ માટે સંસ્થા તરફથી જ્યારે અમે, આર્થિક ટહેલ નાંખીએ ત્યારે ખુબ જ ઉદારતાથી સહુ કેઈ અને ખાસ કરીને મુંબઈ ટ્રસ્ટો ફાળો આપે તેવી નમ્ર વિનંતિ છે. ન નોંધા-પાલીતાણાના “સુઘોષા' માસિકના વર્ષ ૨૦ના અંક ૧-૨માં પ્રગટ થએલી જાહેરાત સંસ્થાએ આજ સુધી કરેલ પ્રવૃત્તિને વધુ ખ્યાલ મળે તેથી થોડા સુધારા વધારા સાથે અહી પ્રગટ કરી છે.