SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 7. 'વિનય કૃતિને આછે પરિચય. આ કૃતિને રિલીનર તરીકે પણ ઓળખવામાં આવી છે. આ નામની બે હાથથીઓની ધિ જિનરત્નકાશ (વિ. 1. પૃ૬૦૧)માં છે. આ કૃતિને બીજે ક્ષે જતાં એક શબ્દનું જોડાણ જ બરાબર છે. “તિ-એટલે સાધુ. રૂઢ અર્થમાં જૈન સાધુ (યતિ એટલે જતિ એટલે ગેરછ એ અર્થ મહીં ન સમજવો) : આ કૃતિમાં જૈન શ્રમણનો દૈનિક માચાર-વ્યવહાર કેવો હોય છે. સાધુઓએ નિત્યક્રિયાઓ શું કરવી જોઇએ, વસ્ત્રો-પાત્ર સંખ્યામાં કેટલા, શેના બનાવેલા, અને કેવા રાખવા-વાપરવાં જોઈએ ? તેમની આહાર મા ભિક્ષાગ્યવસ્થા કેવી છે એ બની વિશાળ સમજ આપી છે. અનિવાર્ય ગણાતી. રાજની પ્રતિકમણને એટલે પાપથી પાછું હઠવાની ક્રિયા બાબત, કુતરાઉ, ગરમ કપડા અંગેની માહિતી, જન સાધુ અહિંસાને વરેલો હોવાથી સૂક્ષ્મજીવોની રક્ષા કેવી રીતે કરવી જોઈએ ? રરર-એવાથી પૂજના પ્રમોના કેવી રીતે કરવી જોઈએ, વસ્ત્રની પડિલેહણા, ઉપકરણની પડિલેહણ, પિવિશુદ્ધિ નિર્દોષ ભિક્ષા કોને કહેવાય? કયે ભેજનપિંડ કલ્પ, નાના મેટા વચ્ચેને વંદન વહેવાર અને વિધિ શી રીતે છે? સ્વાધ્યાય વ્યવસ્થા, ચાતુર્માસમાં ભેજકાળ દરમિયાન વિશેષ પ્રકારે કરવાની ખારાધનાઆચરણ, પર્યુષણ પર્વની આરાધના, કષાયને ઉપશમ કેમ કર, પરસ્પર વૈયાવચ-સેવા, ગુરુ આશા પાલન, વિવિધ પ્રકારની શાયાચારીનું પાલન, વગેરે બાબતે કહેવામાં આવી છે. - જેઓએ મોક્ષ પ્રાપ્ત કરી હોય તેને અહિંસાપ્રધાન જીવન જીવવું જોઈએ અને બધી રીતે બીન ગુન્હેગાર રહીને સાધના કરવી જોઈએ એવું જીવન તૈયાર કરવા તેને અહિંયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મ ચર્ય અને અપરિગ્રહ, આ પાંચ મહાવ્રતનું હમ્ પાલન, અને પછી પાણી, અગ્નિ વાયુ, વનસ્પતિઓના સમાતિસૂક્ષ્મ જીવોની અહિંસા-રક્ષામાં સતત લાગી રહેવું જોઈએ. જેથી તે નિમિત્તના રાગ અષના કાષાયિક પરિણામોથી ગાભા બચતે રહે. એકંદરે જીવન મુક્ત થવા માટે સાધુ સાધ્વીજીઓએ ઉપરની આયારસંહિતાનું પાલન કરવાથી પોતાના જીવનમાં કહ્યું અને મન-હું અને મારાપણાનો-મમતાને ભાવ આગળ જ, નિસ્પૃહતા વધશે. અપેક્ષાઓ ઘટી જશે. સ્વભાવની વિષમતા રમતામાં ફેરવાતી જશે અને પિતાના ત્યાગ, વૈરાગ્યતા સંસ્કારનું પાલન પોષણ, વર્ધન, વિવર્ધન પૂબ જ કરી શકશે અને તે નિર્દોષ, નિષલંક, પરિત્ર અને વધુને વધુ સદાચારી જીવન જીવી રહ્યાનો આનંદ લૂંટી શકો. ઉપર પહેલી નાની મોટી જીવન વહેવાર અને દીનચર્યાને લગતી તમામ પ્રકારની માયારસંહિતાને આ કૃતિમાં દર્શાવી છે. આને આમાં જ સમગૂ જીવન જીવવાની બધી ચાવીઓ બતાવી છે. અને અણમજીવનને દૂર કરવાના ઉકેલ પણ રજૂ કર્યા છે. બા કૃતિ એકંદરે સાધુ જીવન જીવવા માટે ન સાધુ-સાધ્વીજીઓ અંગેનું બહુજ વ્યવસ્થિત દસ્તાવેજી બંધારણ છે. જે મા બંધારણ વધુમાં વધુ વફાદાર રહીને માચારમાં મુકાય તે હરકોઈ સાધુ મહાન બની જાય, સ્વ-પર ઉપકાર અને પવિત્ર બની રહે. ભગવાન મહાવીરના સિહાનતાનું મૂળ કે એમના ધર્મને મૂળભૂત પાયા વાત છે. પ્રથમ ગાચાર ધર્મ જાણો અને તેને પછી આચરવો એટલે વિચારોની શુદ્ધિ અને પાવન કર-સરલ થઈ પડશે. દરેક પૂ૦ સાધુ-પાધ્વીજીએ આ સામાચારી વાંચવી, સાંભળવી ખૂબ જ જરૂરી છે. આટલી ટૂંકી ઝાંખી “યતિદિન કૃત્ય” કૃતિ અંગે કરાવી.
SR No.004308
Book TitleNavgranthi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1981
Total Pages320
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy