________________ જરૂરી ખુલાસે, સિવિતા - આ કૃતિના કર્તા પૂ ઉપાધ્યાયશ્રીયશોવિજયજી મહારાજ નથી, કેઈ વિરોધીએ એમને દોષિત ઠરાવવા ખાતર એમના નામે આ કૃતિ ચઢાવી દીધી હોય તેમ લાગે છે, આના સાચા કર્તા આચાર્યશ્રી હરિપ્રભસૂરિજી છે. તેની પ્રશસ્તિ મળેલી પ્રતમાં નીચે મુજબ છે– ___ इति हरिप्रभम्ररिविदर्भितं, सदुपदेशरसायणगर्भितम् / / इह विधास्यति यो विधिनोद्यमी, दिवसकृत्यमिदं स शिवंगमी // 421 / / આવશ્યક સુધારે 1. શ્લોક 27 પ્રશ્નાર્થ ચિન્હ રદ સમજવું અને વાડ ચૂત પાઠ છે. એમાંથી અવગ્રહ રદ સમજો. 2. શ્લોક 118 આ પ્રશ્નાર્થક ચિન્હ રદ કરવું અને રસાયન શબ્દની જગ્યાએ જણાચા સમજવું. 3. 304 અને 305 કે જે છાપ્યા છે તેની જગ્યાએ નીચેના બે કે સમજવા. सपुनद्वतीयीकः संयोगाङ्कोऽपरोप्येवम् ||30|| ' અરવરાવવાહિંફા–દિતતં જ સંશોr: . રાસંયુત્ રાત રાતથી જ પિચરાત ll30%aa મને મળેલી પ્રતિમાં 485 શ્લેક હેવાનું સ્પષ્ટ જણાવ્યું છે. તપાસવું રહ્યું. આ નવગ્રન્થી ગ્રન્થમાં યતિદિનકૃત્યની એક કૃતિ છાપી છે. આ કૃતિ ઉપાધ્યાયજીની છે કે કેમ? એ પ્રથમથી જ સંશય હતું. જે વાત આ ગ્રન્થના પ્રારંભમાં 23 મા પૃષ્ટ ઉપર જણાવી છે. પુસ્તક છપાવતી વખતે હું એવો કાર્યરત હતી કે આ નામની બીજી પ્રતિઓ મેળવી જોવાને અવકાશ જ ન હતો અને મુદ્રણકાર્યમાં રૂકાવટ થાય તે, તે વખતે પોષાય તેમ ન હતું એટલે વિચાર્યું કે જે કૃતિ મળી તેને એકવાર છપાવી નાંખવી પછી અવકાશ સત્ય શું છે તે શોધીશું. પણ જે અગાઉથી જ મેં પ્રત્યન્તર મેળવવા પ્રયત્ન કર્યો હોત તે આ પ્રતિ છપાઈ ન હેત ! તાજેતરમાં આ કૃતિ વિદ્વાન મુનિવર શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજે જોઈ, તેમને શંકા થઈ એટલે અન્ય ભંડારની પ્રતિઓ સાથે તેમણે મેળવી એટલે આ કૃતિ ઉપાધ્યાયજીની નથી પણ અન્ય આચાર્ય કૃત છે, એમ નિર્ણય થતાં મને જાણ કરી અને એમની સૂચના મુજબ બે ત્રણ સુધારા જે સુચવ્યા તે કરી નાંખ્યા છે. મુનિશ્રીએ સ્વેચ્છાથી શ્રમ લઈ જે સહકાર આપે અને મારા ભાવિ અમને બચાવી લીધે તેમના એ સૌજન્ય બદલ ખૂબ જ ધન્યવાદ. સંપાદક