________________ o . . * વિ. સં. ૧૭૧૮માં શ્રી સંધે તે વખતના તપાગચ્છીય શ્રમણ સંધના અગ્રણી પૂ. આ. વિજયદેવસૂરિ જીને વિનંતિ કરી કે યવિજયજી મહારાજશ્રી બહુશ્રુત વિદ્વાન છે અને ઉપાધ્યાય પદ માટે યોગ્ય છે. માટે એમણે મા પદે સ્થાપવા જોઈએ. શ્રી સંઘની વિનતિને સ્વીકાર કરી એ જ સાલમાં યવિજયજી ગણીને ઉપાધ્યાય પરથી વિભૂષિત કર્યા. એમ લાગે છે કે એ સમયમાં એક જ બાચાર્યની પ્રથા હતી. એટલે તેઓશ્રી આચાર્ય બની શકયા ન હતા. બાકી તે તેઓશ્રીને જ્ઞાનવૈભવ એવો અપાર, અખૂટ અને અગાધ હતો કે આચાર્યના આચાર્ય થઈ શકે તેવી યોગ્યતા ધરાવતા હતા. ઉપાધ્યાયજીને છ શિષ્ય હતા, એવી નેંધ મળે છે. ઉપાધ્યાયજી મહારાજ અનેક સ્થળે વિચયાં પણ ખાસ તેમને વિહાર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજ. સ્થાન વિભાગમાં રહ્યો હતો એમ જણાય છે. “સુજસવેલી'ના આધારે તેઓશ્રીનું અતિમ ચાતુમાં ગુજરાતના વડોદરા શહેર પાસે આવેલા ઐતિહાસિક શહેર હોઈ (દર્ભાવતી) મુકામે થયું અને ત્યાં જ તેઓ સ્વર્ગવાસી થયા. આ સ્વર્ગવાસની સાલ ૧૭૪૩ની હતી. ત્યાર પછી તેમનું સ્મારક ડભોઈમાં તેમની અગ્નિસ સ્કારના સ્થાને કરવામાં આવ્યું. બને ત્યાં તેમની ચરણ પાદુકા પધરાવામાં આવી છે. પાદુકા ઉપર ૧૭૪૫માં પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે. ૧૭૪૩ની સાલ માટે માત્ર સુર સલીજ અાધાર રૂપ છે. બીજો કોઈ વધુ વિશ્વસનીય ઉલેખ મલ્યો હેત તો સારું હતું. ઉપાધ્યાયજીના જીવનના નિષકરૂપ પરિચય જાણવા માટે “શેહન' નામના પ્રત્યે માં આપેલી ટૂંકમાં મારી નધિ જ રજૂ કરે છુ. “વિક્રમની સત્તરમી સદીમાં જન્મેલા જૈન ધર્મના પરમ પ્રભાવક, જૈન દર્શનના મહાન દાર્શનિક, જેન તર્કના મહાન તાર્કિક, પડદનવેરા, ભારતીય વિદ્વાન અને ગુજરાતના મહાન જ્યોતિધર, શ્રીમદ્ યશોવિજયજી મહારાજ જેઓ એક જેન મૂનિવર હતા. યોગ્ય સમયે અમદાવાદના જૈન શ્રી સંઘ સમપિત કરેલા ઉપાધ્યાય પદના બિરૂદથી “ઉપાધ્યાયજી' બન્યા હતા. સામાન્ય રીતે વ્યક્તિ વિશેષ' નામથી જ ઓળખાય છે. પણ આમના માટે થડાક નવાઈની વાત એ હતી કે જેને ધમાં તેઓશ્રી વિશોષથી નહિ પણ વિશેષથી સવિશેષ ઓળખાતા હતા. “ઉપાધ્યાયજી આમ કહે છે, આ તે ઉપથાયછનું વચન છે.” આામ “ઉપાધ્યાયથી શ્રીમદ્દ યશોવિજયજીનું ગ્રહ થતું હતું. વિશેષ્ય પણ 5 વિશેષણનો પર્યાયવાચક બની ગયું. આવી ઘટના વિરલ વ્યક્તિઓ માટે બનતી હોય છે. એમાંથી માટે તો આ બાબત ખરેખર ગૌરકાસ્પદ હતી. વળી એઓશ્રીના વચને માટે પણ એને મળતી બીજી એક વિશિષ્ટ અને વિરલ બાબત છે. એમની વાણી વચને કે વિયારો કશાલી એવા વિશેષણથી ઓળખાય છે. વળી ઉપાધ્યાયજીની શાખ એટલે “આગમશાખ' અર્થાત શાસ્ત્રવચન એવી પણ પ્રસિદ્ધિ છે. વર્તમાનના એક વિદ્વાન આચાર્યશ્રીએ, એમને “વર્તાપાનના વહાવીર' તરીકે પણ ઓળખ આપવામાં સંકોચ રાખ્યો ન હતો. જોગોએ ફરજ પાડી અને હું પણ આ વિદ્યા 25 દિવસમાં મુનિશ્રી જયાનંદવિજયજીને સાક્ષી રૂપે રાખીને શીખી ગ હતું અને 60 અવધાને પહેલી જ બેઠકમાં પાળતાપૂર્વક કરી શકો હતો. તે પછી 100 નહિં 5 200 અવધાન કરવાનું નક્કી કર્યું”, જેમાં ગણિતને વધુ સ્થાન આપવું. માની ધારણાઓને ગતિ વગેરે દ્વારા પકડી પાડવી વગેરે કલિષ્ટ પ્રકારના હતાં, થડક શીખે. પણ ગ્રહદશા એવી કે જોર જનતાથી વીંટળાએ રહેવું પડતું ગમતું નહિં છતાંય પરિણામે એકાંત મળતું નહિં, કંટાળીને પ્રેકટીલ ધ રી દીધી..